રાંધવાની સૂચનાઓ
- 1
શાકભાજી બધું સમારી લેવું. ચોખા પલાળી બાફી લેવા
- 2
કડાઈમાં તેલ મૂકી તેમાં ડુંગળી લસણ આદુની પેસ્ટ વટાણા ફણસી ગાજર બ્રોકોલી ઝૂકીની ફ્લાવર બેબી કોર્ન નાખવું. ત્યારબાદ તેમાં મશરૂમ નાખી થોડીવાર કુક કરવું.
- 3
હવે તેમાં કેપ્સિકમ કોબી અને રેડ કેબેજ નાખવું. મીઠું નાખવું. ત્યારબાદ તેમાં ભાત મરી પાવડર ચીલી ફ્લેક્સ અને ઇટાલિયન હર્બ નાખવા. બધું સરખું મિક્ષ કરવું. લીલી ડુંગળી ના પાન નાખવા અને ફરિવાર મિક્સ કરો.
- 4
તૈયાર છે રાઈસ. ગરમ ગરમ સર્વ કરવું.
Top Search in
Similar Recipes
-
એક્ઝોટીક વેજ રાઈસ (Exotic Veg Rice Recipe In Gujarati)
હેલ્થી અને ટેસ્ટી રેસીપી. અહીંયા મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને રાઈસ બનાવ્યા છે અને ખાસ કોઈ મસાલા નો ઉપયોગ કર્યો નથી. Disha Prashant Chavda -
સેઝવાન વેજ સ્ટર ફ્રાય (Schezwan veg stir fry recipe in Gujarati)
#goldenapron3Week 17 Disha Prashant Chavda -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઇડચીઝફોડયુ અને બ્રુસેટા બ્રેડ જોડે સાઈડમાં સર્વ કરી શકાય એવી રેસીપી jagruti chotalia -
-
એકઝોટિક વેજ ગાર્લિક સૂપ (Exotic Veg Garlic Soup Recipe In Gujarati)
વિન્ટર માં અલગ અલગ સૂપ પીવાની મજા આવે છે. અહીંયા મે એકઝોટિક વેજીટેબલ અને ગાર્લીક નાખી ને સૂપ બનાવ્યો છે. તેમાં તમે મનપસંદ નાં કોઈ પણ શાકભાજી નાખી શકો છો. આ સુપ બને એવો તરત જ પીવો. Disha Prashant Chavda -
ઇટાલિયન સલાડ (Italian Salad Recipe In Gujarati)
#GA4#Week5#સલાડ#ઇટાલિયન#ઇટાલિયન સલાડ Arpita Kushal Thakkar -
-
-
વેજીસ ઇન રેડ સોસ વીથ ગાર્લિક હર્બ રાઇસ (Veggies in red sauce)
#RC3#week3#cookpadgujarati#cookpadindia વેજીસ ઇન રેડ સોસનો ટેસ્ટ થોડો ઈટાલિયન વાનગી જેવો આવે છે. જે લોકોને પાસ્તા ભાવતા હોય તેમને આ વાનગી પસંદ આવે છે. આ વાનગીમાં મિક્સ વેજીટેબલ્સને ટોમેટોની પ્યુરીમાં કુક કરી તેમાં ઇટાલીયન હર્બ ઉમેરવામાં આવે છે. આ વાનગી ગાર્લિક હર્બ રાઇસ સાથે ખુબ જ સરસ લાગે છે. આ રાઇસ માં ગાર્લિક ની ફ્લેવર ખુબ સરસ આવે છે. તો ચાલો જોઈએ આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
ચીઝ ટોમેટો હર્બ રાઈસ (Cheese Tomato Herb Rice Recipe In Gujarati)
ચીઝ ટોમેટો હર્બ નું કોમ્બિનેશન રાઈસ સાથે મસ્ત લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
વેજ પોટ રાઈસ (Veg Pot Rice Recipe In Gujarati)
#AM2 વેજ પોટ રાઈસ એક ડીફરન્ટ રાઈસ રેસીપી છે. આ વાનગી નો ટેસ્ટ થોડો ચાઇનીઝ વાનગીને મળતો આવે છે. આ વાનગી મિક્સ વેજીટેબલ અને રાઈસ માંથી બનાવવામાં આવે છે. વેજ પોટ રાઈસ નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. Asmita Rupani -
-
-
બ્રેડ લઝાનિયા (Bread Lasagna Recipe in Gujarati)
લઝાનિયા મૂળ ઇટાલિયન વાનગી છે. તેના માટે સ્પેશિયલ શીટ આવે છે. અહીંયા મે બ્રેડ માંથી બનાવ્યું છે. વેજિસ, વ્હાઈટ સોસ અને રેડ સોસ નાં કોમ્બિનેશન થી બનેલી આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
-
વેજ મનચાઉ સુપ(vegetables munchow soup recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ વરસતો હોય અને સાથે ગરમ ગરમ તીખું લસણ વાળું સુપ મળે તો મજા પડી જાય.સાથે સ્ટાર્ટર ખાવાની પણ મજા આવે છે.તો આજે મેં ચોમાસા ને અનુરૂપ મનચાઉ સુપ બનાવ્યું છે. Bhumika Parmar -
પર્શિયન હર્બ રાઈસ
#ચોખાઆ વાનગી પર્શિયા ની છે જે એક પુલાવ ની વેરાઇટી છે. હેલ્થ માટે પણ આ સારૂ છે કારણ કે સવા ની ભાજી, તજ પાઉડર નો ઉપયોગ કવામાં આવ્યો છે. માઈલ્ડ ફ્લેવરની વાનગી તૈયાર થશે. Bijal Thaker -
વેજીટેબલ થુકપા (Vegetable Thukpa recipe in Gujarati)
થુકપા તિબેટન નુડલ સૂપ છે. પૂર્વ તિબેટ આ સૂપ નું ઉદ્દભવ સ્થાન છે. ટ્રેડિશનલી તિબેટ માં અલગ-અલગ પ્રકારના થુકપા બનાવવામાં આવે છે.થુકપા ઉત્તરભારતીય રાજ્યોની ખૂબ જ લોકપ્રિય ડિશ છે. ઠકપા નો ભારતીય પ્રકાર તિબેટન પ્રકાર કરતા થોડો અલગ છે કેમકે એમાં લાલ મરચું, જીરુ પાઉડર, ગરમ મસાલા જેવા ભારતીય મસાલા વાપરવામાં આવે છે જે આ સૂપ ને તીખો તમતમતો અને સ્વાદિષ્ટ બનાવે છે.આમ તો આ સૂપ કોઈપણ સિઝનમાં બનાવી શકાય પણ શિયાળામાં આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. સૂપમાં ઉમેરાતા અલગ-અલગ પ્રકારના શાકભાજી અને નૂડલ્સ આ સૂપ ને વન પોટ મીલ બનાવે છે. મેં અહીંયા ટોફુ પણ ઉમેર્યું છે જેથી કરીને એમાં પ્રોટીનનો પણ ઉમેરો થઇ શકે. આ એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ મીલ છે. spicequeen -
બેક્ડ વેજી રાઈસ વિથ બેસિલ પોટેટો
આ ડિશ વ્હાઈટ સોસ માં potatoes અને બેસિલ નાખી એક flavorful ટેસ્ટ આપ્યો છે. અને mild ફ્લેવર્ડ વેજી રાઈસ સાથે મેં તેને સર્વ કર્યું છે. લેયર્સ કરી ચીઝ નાખી અને બેક કરેલો છે. Disha Prashant Chavda -
બેક્ડ પાસ્તા કેક સ્ટાઇલ (Baked Pasta Cake style recipe in Gujarati)
#GA4#Week4#Bakedબેક્ડ પાસ્તા ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. માટે મેં આજે કેકના મોલ્ડમાં પાસ્તાને ઊભા ગોઠવીને કેક સ્ટાઈલમાં બનાવ્યા છે. જેમાં મેં ટોમેટો ઇટાલિયન ચટણી નો ઉપયોગ કરીને તેને ટેસ્ટી બનાવ્યા છે. પાસ્તા એ બાળકોને પણ ખૂબ ભાવતા હોય છે. અને તેમાં મેં તેને કેક સ્ટાઈલ નો આકાર આપ્યો છે તેથી તેઓને કંઈક નવીન પણ લાગે. પાસ્તા, ટોમેટો ઇટાલિયન ચટણી અને તેના પર ચીઝનો થર એટલે તો એક સ્વાદિષ્ટ વાનગી બને જ. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11863902
ટિપ્પણીઓ (6)