પાન ફ્રાઇડ નૂડલ્સ

Jyoti Rathod
Jyoti Rathod @cook_18658623

પાન ફ્રાઇડ નૂડલ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 પેકેટ નુડલ્સ
  2. 1/2 કપપાલક
  3. 1/2 કપબ્રોકલી
  4. 1/2 કપ3 કલરના કેપ્સીકમ
  5. 5-6બેબી કોર્ન
  6. 1/2મશરૂમ
  7. 100 ગ્રામપનીર
  8. 1/2ઝુકીની
  9. 50 ગ્રામલીલી ડુંગળી
  10. 1 ટુકડો આદુ નો
  11. 3લીલા મરચાં
  12. 10 કળી લસણ
  13. 2 ચમચા ઓલિવ ઓઈલ
  14. 1 tbspકોન ફ્લોર
  15. 3 tbspblack bean sauce
  16. ૧ ટી.સ્પૂન સોયા સોસ
  17. 1 ટીસ્પૂનમરી પાવડર
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. ચપટીચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1
  2. 2

    ગેસ પર પાણી ગરમ મૂકી તેમાં નૂડલ્સ બાફો. પાણીમાંથી નિતારી. થોડીવાર માટે થોડો મેંદો લગાડી રેસ્ટ આપો. પેનમાં તેલ ગરમ કરી તેની ઉપર નુડલ્સ મૂકી ધીમા તાપે શેકાવા દો. પછી બીજી બાજુ પલટાવીને શેકાવા દો.

  3. 3

    બીજી બાજુ ગેસ પર એક કડાઈમાં તેલ મૂકી તેમાં. આદું મરચાં લસણ ની કતરણ નાખો. બધા વેજીટેબલ વારાફરતી સોતે કરો. ત્યારબાદ તેમાં salt મરી,ચીલી ફ્લેક્સ નાખો. ત્યારબાદ તેમાં કોન ફ્લોર વાળી slurry નાખો, black bean sauce અને સોયા સોસ નાખી બરાબર મિક્સ કરો ગરમાગરમ નુડલ્સ પર નાખો.

  4. 4

    તૈયાર છે આપના પેન ફ્રાઇડ નૂડલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Rathod
Jyoti Rathod @cook_18658623
પર

ટિપ્પણીઓ

Similar Recipes