રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા બાફી ને તેનો છૂંદો કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું, ખાંડ, લાલ મરચું, ગરમ મસાલો, લીંબુનો રસ અને કોથમીર ઉમેરો.
- 2
એક બ્રેડ લઇ તેમાં ગ્રીન ચટણી લગાવી. ત્યારબાદ તેની પર બટેટા ની પેસ્ટ લગાવો. પછી તેના પર થોડો ચાટ મસાલો છાંટો. તેની ઉપર ગ્રીન ચટણી લગાવેલી બીજી બ્રેડ મૂકો.
- 3
ત્યારબાદ એક તવી પર તેલ કે બટર લગાવી ધીમા તાપે બ્રેડને શેકી લો.
- 4
હવે તેના પીસ કરી તેને સોસ સાથે સર્વ કરો....😋🤩
- 5
ગ્રીન ચટણી બનાવવા માટે કોથમીર લીલા મરચાં તથા ગાઠીયા અથવા દાળિયા લઈ તેમાં મીઠું ઉમેરી મિક્સરમાં ક્રશ કરી લો તો તૈયાર છે ગ્રીન ચટણી..
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
પિન વ્હીલ સેન્ડવીચ(pin wheel Sandwich recipe in Gujarati)
#GA4#week3#sandwitch સેન્ડવીચ નું નનમ લેતા જ બધા ના મો4 માં પાણી આવે અને કંઈક ન્યૂ ટ્રાય કરવું એઆડત ને લઈ મેં ન્યૂ સેન્ડવીચ ટ્રાય કરી. Lekha Vayeda -
-
-
-
-
મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mumbai Style Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ Falguni Shah -
-
-
-
મેગી ગારલીક ચિઝી બ્રેડ
આજે હું ફાસ્ટ ફૂડ માટે ની એક નવીન વાનગી લઈને આવી છું. જે ખુબજ ફટાફટ બની જાય છે.ને સ્વાદ માં પણ ખુબજ સરસ લાગે છે.અને બાળકો ને તો બહુજ મજા આવી જશે.કારણકે આમાં ચીઝ તેમજ બાળકોની પ્રિય મેગી છે.#ફાસ્ટફૂડ Sneha Shah -
-
-
-
-
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
-
જૈન વેજીટેબલ સેન્ડવીચ
#જૈન "જૈન વેજીટેબલ સેન્ડવીચ " એકદમ ટેસ્ટી અને હેલ્દી બનાવી છે આ વાનગી નાનાં થી મોટા બધાં લોકો ને ભાવતી સેન્ડવીચ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ઉત્સાહ થી "જૈન વેજીટેબલ સેન્ડવીચ "ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
-
-
-
આલૂ સેન્ડવીચ (ટોસ્ટેડ સેન્ડવીચ) Potato sandwich
#NSDસેન્ડવીચ બાળકોને લંચબોક્સ માં આપી શકાય છે તેમજ પીકનીકમાં પણ નાસ્તામાં લઈ જઈ શકાય છે. 3 નવેમ્બર નેશનલ સેન્ડવીચ ડે તરીકે ઉજવાય છે. સેન્ડવિચ માં મોટે ભાગે બે બ્રેડ ની વચ્ચે બટેટા તેમજ શાકભાજી અને સલાડનો સ્ટફિંગ ભરવામાં આવે છે.ચીઝ, સોસ અને અલગ-અલગ ચટણી ઉમેરવાથી ખુબજ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
-
-
-
-
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ(Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
# ચીઝ વેજીટેબલ સેન્ડવીચ#GA4#WEEK17 anil sarvaiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11900254
ટિપ્પણીઓ