હર્બલ ટી

Rita Vithlani
Rita Vithlani @cook_17141455
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ લીટર પાણી
  2. ૨ ચમચી ફુદીનો
  3. ૧/૨ ચમચી આદુ
  4. ૧ ચમચી મીઠો લીમડો
  5. ૧ ચમચી આંબળા
  6. લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તપેલીમાં પાણી ગરમ મૂકો.

  2. 2

    તેમાં આદુ, લીમડો, ફુદીનો ઉમેરી ઉકાળો.ઉકળી જાય પછી ગેસ બંધ કરી આંબળા ઉમેરો.ઢાકી ને ૧૦ મિનિટ પછી ગાળી લો.

  3. 3

    લીંબુ નો રસ ઉમેરી ઉપયોગ મા લો.આ હર્બલ ટી ના નિયમિત સેવનથી પેટની ચરબી ઓગળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Vithlani
Rita Vithlani @cook_17141455
પર

ટિપ્પણીઓ

Similar Recipes