પોટેટો સેન્ડવીચ

Sneha Shah
Sneha Shah @sneha_333

#goldenapron3
વીક11

પોટેટો સેન્ડવીચ

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3
વીક11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 8નંગ સેન્ડવીચ બ્રેડ
  2. 2બાફેલા બટાકા
  3. 1 કપબાફેલા વટાણા
  4. પૂરણ ના મસાલા:-
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1 ચમચીમીઠું
  7. 2 ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીલાલ મરચું પાવડર
  9. 1 ચમચીલીંબુ નો રસ
  10. 1 ચમચીખાંડ
  11. 1 ચમચીઆદું મરચાની પેસ્ટ
  12. 1 ચમચીલસણ ની પેસ્ટ
  13. 1 કપધાણા ની ચટણી
  14. બીજા ઘટકો:-
  15. 1 કપછીણેલું ચીઝ
  16. 1 કપબટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાફેલા બટાકા અને વટાણા ને મિક્સ કરી સમેશ કરી લો.

  2. 2

    હવે તેમાં બધા મસાલા નાખી દો.ને બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    હવે સેન્ડવિચ ની બ્રેડ લો.બેવ બ્રેડ પર બટર લગાવો.ને બેવ બાજુ ધાણા ની ચટણી લગાવો.ને એક બાજુ પુરણ મુકો.

  4. 4

    હવે હેન્ડ ટેસ્ટર ની બેવ બાજુ બટર લગાવી ને સેન્ડવિચ ને બેવ બાજુ શેકી લો.

  5. 5

    ને સેન્ડવિચ પર છીણેલું ચીઝ નાખી ગરમ સર્વ કેચપ ને ધાણા ની ચટણી જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Shah
Sneha Shah @sneha_333
પર
instagram :- therecipetailor_sneha
વધુ વાંચો

Similar Recipes