રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધું શાક બાફી લો અને તેને છૂંદી લો. ત્યારબાદ મિક્સર માં ગ્રેવી તૈયાર કરો. તેમાં આદુ મરચાની પેસ્ટ મિક્સ કરો.
- 2
એક પેન માં તેલ મૂકી વઘાર કરો તેમાં ખડા મસાલા જેવા કે લાલ મરચા, તમાલપત્ર, તજ, લવિંગ નાખો. ત્યારબાદ ગ્રેવી નાખો. તેને ૫ થી ૧૦ મિનિટ ચડવા દો. ત્યારબાદ મિક્સ શાકભાજી ઉમેરી બધા રૂટીન મસાલા કરો. તેમાં સ્વાાનુસાર મીઠું નાખી પાઉંભાજી નો મસાલો ૧ ચમચી ઉમેરો. બધું હલાવી મીક્સ કરો.
- 3
પેન ને ૫ થી ૭ મિનિટ ઢાંકી રાખો. ત્યારબાદ તેમાં બટર મીક્સ કરો અને ભાજી તૈયાર. તેને પાઉં, છાસ, પાપડ તથા ડુંગળી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
મસાલા પાપડ(masala papad recipe in Gujarati)
#goldenapron3#week23#puzzel word is papad Khyati Joshi Trivedi -
-
પાઉંભાજી (Pau Bhaji Recipe In Gujarati)
બધાને પસંદ આવે એવી આ વાનગી છે અને મારી રીત એક દમ સરળ અને બિલકુલ હોટેલ જેવા સ્વાદ વાળી થાય છે માટે એક વાર જરૂર જોજો મારી રીત અને ઘરે બનાવજો પણ હું બધા શાકભાજી ઓછી વાપરું અને તો પણ ખૂબ સરસ થાય છે Vandana Dhiren Solanki -
-
-
-
-
-
-
-
પાપડ પનીર પટીયાલા (Papad Paneer Patiyala Recipe In Gujarati)
#GA4#Week1My Cookpad Recipe Ashlesha Vora -
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujratiપનીર બટર મસાલા આજે ૨૫ મહેમાન હતા... તો પનીર બટર મસાલા બનેવી પાડ્યુ Ketki Dave -
પાઉં ભાજી
#સ્ટ્રીટપાઉં ભાજી એક એવી ડીશ છે જે બાળકો થી લઈ મોટા બધાને જ ભાવે છે.બાળકો શાકભાજી ના ખાતા હોય તો આ એક સરસ ઉપાય છે.સૌને ભાવતું સ્ટ્રીટ ફૂડ છે. Bhumika Parmar -
-
મૂળાનો રગડ (Mooli Ragad Recipe In Gujarati)
#FFC1#WEEK1#વિસરાતી વાનગીઅમારી નાગરોની નાતમાં મેથી બટાકા રિંગમ મૂળા ના રગડ થતા,ઘણા ઘર મા હજી પણ થાય છે.. સ્વાદ મા બેસ્ટ👌 Krishna Mankad -
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#GA4#Week4દરેક નાના મોટા સૌ ને ભાવે પાઉંભાજી. આજના છોકરાઓ બધા શાક ના ખાય તો જે શાક પાઉંભાજી માં મિક્ષ કરવા હોય તે થાય. એટલે બધા વિટામિન મળશે. Richa Shahpatel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11934303
ટિપ્પણીઓ