રાંધવાની સૂચનાઓ
- 1
પુરી બનાવવા લોટ, મીઠું અને મરી પાવડર મિક્સ કરી લોટ બાંધી પુરી વળી ને તળી લો.
- 2
તેલ ગરમ કરી તેમાં જીરું, લીમડો મૂકી ને ગ્રીન પેસ્ટ સાંતળી લો. પછી તેમાં બાફેલા બટેટા નાખી મીઠું ઉમેરો...તેમાં ખાંડ લીંબુ નો રસ ઉમેરી સરસ મિક્સ કરી લો.. થોડો બી નો ભૂકો ઉમેરી હલાવો.
- 3
દહીં ને આખી રાત કાપડ માં બાંધી નિતારી લો. સવારે ઝીણી ઝારી થી દહીં ને ચમચા વડે સરસ સ્મૂથ કરી લો.. તેમાં ખાંડ નો ભૂકો ઉમેરી મિક્સ કરી લો. મન ગમતા ફ્રુટ ઝીણા સમારી મિક્સ કરી ફ્રીઝ માં ઠંડુ કરી લો.
- 4
બી ને તળી લો.. તેમાં મીઠું મરચું અને ધાણાજીરું ઉમેરી મિક્સ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#GA4#Week26સૌની ફેવરિટ ભેળ, પછી મમરા ની હોઈ, કોલેજીયન હોઈ, ચાઈનીઝ હોઈ કે પછી ફરાળી ભેળ હોઈ...દરેક ની ભાવતી ટેંગી ટેસ્ટી ભેળ .. KALPA -
-
ફરાળી થાળી
#માઇલંચહમણા ચૈત્ર નવરાત્રી ના ઉપવાસ ચાલે છે તો મારા હસબન્ડ અને સાસુ માટે આ ફરાળી થાળી બનાવી છે. જેમાં કેળા નું શાક, રાજગરા અને ફરાળી લોટ ની ભાખરી, મોરૈયો અને દહીં બનાવ્યુ છે. Sachi Sanket Naik -
ફરાળી સેવ પુરી ચાટ
શ્રાવણ ને રક્ષા બંધન માં ખવાય એવી ફરાળી સેવ પુરી ચાટ. આ વાનગી રાજગરા નો લોટ, શિંગોડા નો લોટ, બટાકા નું મિશ્રણ, કોથમીર અને સીંગ ની ચટણી થી બંને છે. ઉપર ફરાળી ચેવડા થી સજાવા માં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
#ઉપવાસ આ ઉપવાસ નાં મહીના માં ફરાળી ભેળ મેં ટ્રાય કરી,બહુ ટેસ્ટી બની,તમે પણ ટ્રાય કરી જુઓ. Bhavnaben Adhiya -
-
ફરાળી થાળી
#SJR#RB18આ થાળી મા મે રાજગરા ના થેપલા,કાચા કેળા ની સૂકી ભાજી,બટાકા નુ શાક, સાબુદાણા ખીર,સાબુદાણા ના પાપડ અને ઘી-ખાંડ કેળા પીરસયા છે.રાજગરા મા ખુબ સારા પ્રમાણ મા ફાઈબર,કેલસીયમ અને ફોસ્ફરસ રહેલુ છે જે આપણા હાડકા માટે ફાયદારુપ છે અને વજન ધટાડવા મા પણ મદદરૂપ છે.કેળા એ કેલસીયમ નો સારો સ્ત્રોત છે.સાબુદાણા મા પારા પ્રમાણ મા કેલસીયમ અને ફોસ્ફરસ રહેલુ છે Bhavini Kotak -
-
-
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#ff2#week15ફરાળી ભેળ સામાન્ય રીતે ડ્રાય ટાઈપ ની હોય છે એટલે બહુ બધી ચટણીઓ ની જરૂર નથી સરસ ઝીણા સમારેલા ફરાળ માં ખાય સકાય તેવા જેમ કે કાકડી ટામેટાં મરચા કોથમીર વગેરે નો ભરપુર ઉપયોગ કરી ને સ્વાસ્થ્ય વર્ધક અને સ્વાદિષ્ટ ભેળ બનાવી સકાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11942329
ટિપ્પણીઓ