તવાભાજી અને પરાઠા

Ashini Gadani
Ashini Gadani @cook_18704296

તવાભાજી અને પરાઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપડુંગળી ઝીણી સમારેલી
  2. 2 કપટામેટા ચોપ્ડ
  3. 1 કપકેપ્સીકમ. ચોપ્ડ
  4. 1/2 કપવટાણા
  5. 4બટાકા બાફેલા
  6. 10-12કળી લસણ
  7. 2ચમચા તેલ
  8. 2ચમચા બટર
  9. 3 ચમચીકશ્મીરી લાલ મરચુ
  10. 2 ચમચીપાવભાજી મસાલો
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. કસુરી મેથી
  13. લીંબુ
  14. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લસણ માં મરચુ અને ધાણાજીરુ ઉમેરી વાટી લેવુ. કડાઈમાં તેલ ગરમ થવા મુકી તેમાં હિંગ ઉમેરી વાટેલું લસણ ઉમેરી લેવુ.

  2. 2

    ત્યાર બાદ તેમાં ડુંગળી ઉમેરી સાંતળવું. તેલ છૂટુ પડે એટલે તેમાં મરચુ અને મીઠું ઉમેરી લેવુ.

  3. 3

    હવે તેમાં ટોમેટો, કેપ્સીકમ અને વટાણા ઉમેરી સાંતળવુ. ટામેટા ચડીને ઓગળી જાય ત્યાં સુધી ચડવા દેવુ.

  4. 4

    હવે તેમાં પાવભાજી મસાલો અને બાફેલા બટાકા ઉમેરી મિક્સ કરી લેવુ. બધુ બરાબર સ્મેશ કરી લેવુ ત્યાર બાદ તેમાં 1 કપ પાણી ઉમેરી લેવુ.

  5. 5

    ભાજી બરાબર ઉકળી જાય એટલે તેમાં કસુરી મેથી અને બટર નો ટુકડો ઉમેરી લેવો.

  6. 6

    બટર ઓગળી જાય એટલે ઉપરથી લીંબુ નીચોવી ગરમ ગરમ ભાજીને પરાઠા સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashini Gadani
Ashini Gadani @cook_18704296
પર

ટિપ્પણીઓ

Similar Recipes