સ્ટફ્ડ આલુ પરાથા વિથ મસાલા દહીં

Naina Bhojak
Naina Bhojak @cook_8660743
Anjar India.

લોકડાઉન નો સમય ચાલે છે ત્યારે આપણે ઘરમાં રહેલી સામગ્રી માંથી કૈક નવું બનાવવા નો પ્રયત્ન કરતા હોઈએ છીએ ..બટાકા ટોદર્દક ઘર માં હોય જ છે અને ઘઉં નો લોટ પણ અને રુટીન માં વપરાતા મસાલા તો દરેક ઘર માં હોય જ અને દહીં પણ આસાની થી મળી રહે અને આ ગરમી માં દહીં નો ઉપયોગ કરવો હેલ્થ માટે સારો પણ છે તો આપણે બનાવી શુ એવી જ ડીશ.

સ્ટફ્ડ આલુ પરાથા વિથ મસાલા દહીં

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

લોકડાઉન નો સમય ચાલે છે ત્યારે આપણે ઘરમાં રહેલી સામગ્રી માંથી કૈક નવું બનાવવા નો પ્રયત્ન કરતા હોઈએ છીએ ..બટાકા ટોદર્દક ઘર માં હોય જ છે અને ઘઉં નો લોટ પણ અને રુટીન માં વપરાતા મસાલા તો દરેક ઘર માં હોય જ અને દહીં પણ આસાની થી મળી રહે અને આ ગરમી માં દહીં નો ઉપયોગ કરવો હેલ્થ માટે સારો પણ છે તો આપણે બનાવી શુ એવી જ ડીશ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
  1. 500 ગ્રામબટાકા
  2. 1/2 ચમચીચાટ મસાલો
  3. 2 નંગલીલા તીખા મરચાં
  4. 3 ટેબલસ્પૂનકોથમીર
  5. 5પાન ફૂદીનો
  6. 1/4 ચમચીકાલા મરી પાવડર
  7. 1/8 ચમચીસૂંઠ પાવડર
  8. 2 ચમચીકાજુ નો ભુક્કો
  9. 1 ચમચીસૂકી દ્રાક્ષ (ઘરે બનાવેલી)
  10. સ્વાદ પ્રમાણેમીઠું
  11. અડધા લીંબુ નો રસ
  12. 250 ગ્રામઘઉં નો લોટ
  13. 2 ચમચીતેલ મોંણ માટે
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. પાણી જરૂર મુજબ
  16. દહીં સાથે સર્વિંગ માટે
  17. લીલા ધાણા અને ફુદીનોની ચટણી
  18. ઘી શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    બટાકા ને બાફીને તેનો માવો રેડી કરો એમાં બધા મસાલા અને અન્ય સામગ્રી ઉમેરી સ્ટફિંગ તૈયાર કરો

  2. 2

    ઘઉંના લોટ માંથી મીડીયમ પ્રથા નો સોડત લોટ બાંધી ને 10 મિનિટ રેસ્ટ આપો.

  3. 3

    લોટ માંથી પરાઠા વની ને એમાં રેડી કરેલ મવા ના બોલ ને સ્ટફ કરોઅને પરાઠા રેડીકરો

  4. 4

    પ્રથાને ઘી માં શેકવાથી ટેસ્ટ ખુબજ સારો આવે છે હવે એને સર્વિંગ કરો

  5. 5

    આ પરાઠા માં મેં કાલા મારી અને સુંઠ નો ઉપયોગ કર્યો છે જે હાલ ચાલી રહેલી પરિસ્થિતિમાં ખૂબ ઉપયોગી સામગ્રી છે જેથી આપણે કોરોના સામે રક્ષણ મેળવવા આવા ઘર ના જ કિચનના મસાલા વાપરી ફેમિલી ની સારસંભાળ રાખી શકીએ છીએ.

  6. 6

    સર્વિંગ આપ આપની પસંદ મુજબ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Naina Bhojak
Naina Bhojak @cook_8660743
પર
Anjar India.
I'm home chef n I lv cooking. .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes