રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને બેથી ત્રણ વખત પાણી વડે ધોવા ત્યારબાદ પાણી એકદમ નિતારી લેવું ત્યારબાદ તેમાં બાફેલા બટાકા મેશ કરી ઉમેરવા ત્યારબાદ તેમાં કોથમીર મરચા ની કટકી હળદર તેમજ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર ખાંડ સ્વાદ અનુસાર મીઠું તેમજ અડધું લીંબુ નો રસ ઉમેરો
- 2
આ બધું નાખી પૌવા અને બટાકાને સારી રીતે મિક્સ કરી તૈયાર કરી લેવું ત્યારબાદ તેમાંથી લુવો લઈ તેના નાના નાના બોલ તૈયાર કરી લેવા ત્યારબાદ ધીમી આંચ પર તેલ ગરમ મૂકવું તેલ ગરમ થઈ જાય પછી તેમાં એક પછી એક બધા જ બોલ સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લેવા
- 3
આ ક્રિસ્પી બોલને ટમેટો સોસ અથવા દહીં સાથે પીરસવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11992702
ટિપ્પણીઓ