ફરાળી ઉત્તપમ

Mruga Dave
Mruga Dave @cook_21916036

#એપ્રિલ #મીના

ફરાળી ઉત્તપમ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એપ્રિલ #મીના

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપસાબુદાણા
  2. ત્રણથી ચાર બટેટા
  3. 2 ચમચીઆદું-મરચાંની પેસ્ટ
  4. પા ચમચી જીરૂ
  5. પા ચમચી મરી
  6. કોથમીર
  7. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખીરું બનાવવા માટે સૌપ્રથમ બટાટાને બાફી લો. બટેટા બફાઈ ત્યાં સુધીમાં સાબુદાણા ને મિક્સરમાં પીસી લો. આમાં જરૂર પડે તો થોડું પાણી ઉમેરી શકાય છે

  2. 2

    હવે બાઉલમાં બાફેલા બટેટાને છીણી લો. તેમાં સાબુદાણા ની પેસ્ટ, આદુ મરચાની પેસ્ટ, મરી, જીરૂ તથા કોથમીર ઉમેરી થોડું જાડું ખીરું બનાવો

  3. 3

    ત્યારબાદ ગેસ પર નોનસ્ટિક પર થોડું તેલ મૂકી, ઉત્તપમ બનાવવા માટે જાડું ખીરું પાથરો. ઉત્તપમ ને મધ્યમ તાપ પર બંને બાજુ શેકી લો

  4. 4

    આ ફરાળી ઉત્તપમ ને સિંગદાણા ની ચટણી તથા દહીં જોડે સર્વ કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mruga Dave
Mruga Dave @cook_21916036
પર

ટિપ્પણીઓ

Similar Recipes