વધેલા પૌવા બટેટા વડા
#goldenapron3
#week 10 leftover
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટાકાને છોલી અને એકદમ માવો કરી લેવો ત્યારબાદ વધેલા બટેટા પૌવા ને ગરમ કરી લેવા ગરમ કરવાથી સોફ્ટ થઈ જશે ત્યારબાદ તેની અંદર બટેટાનો માવો ઉમેરો
- 2
હવે બટેટા પૌવા અને બટેટાના માવાને એકદમ મિક્સ કરી લેવું હવે મીઠું મરચું પાવડર ધાણાજીરું પાવડર ખાંડ લીંબુનો રસ ગરમ મસાલો આ બધું ઉમેરી એકદમ મિક્સ કરવું અને તેના ગોળ ગોળ વડા તૈયાર કરો
- 3
હવે એક વાસણમાં ચણાનો લોટ લઇ તેમાં મીઠું અને ફ્રૂટ સોલ્ટ નાખી અને બટેટા વાળા માટેનું બેટર તૈયાર કરો હવે આ તૈયાર કરેલા વડાને બેટર માં ડુબાડી તેલ માં ડીપ ફ્રાય કરો
- 4
બંને બાજુ ગોળ ફેરવીને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન તળો ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે એને કાઢી લેવા ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઇ લેવા હવે તેને ખજૂરની ચટણી લસણની ચટણી ગ્રીન કોથમરી ની ચટણી અને મરચાની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વધેલા ભાત ના પુડલા
#goldenapron3 #week-10 #leftover ઘણીવાર ઘરે ભાત બનાવીએ ને વધે તો પુલાવ ક પકોડા બનાવીએ પણ ભાત ના પુડલા પણ એટલાજ ટેસ્ટી લાગે છે Tejal Vijay Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી/ભાત ના વડા(dudhi bhaat vada recipe in Gujarati)
#goldenapron3#week 10#leftover#rice Shah Prity Shah Prity -
પૌવા બટેટા(pauva recipe in gujarati)
#ઓગસ્ટ બટેટા પૌવા ની રેસીપી માં મેં મારી રીતે થોડું ફ્યુઝન કર્યું છે તેમાં લસણની ચટણી અને ટમેટો સોસ નાખી ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જરૂરથી ટ્રાય કરો Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
-
પૌવા બટેટા
#સ્ટ્રીટ#goldenapron2#વીક 3#મધ્ય પ્રદેશઆપણે જાણીએ છીએ કે મધ્યપ્રદેશ માં પૌવા સવારે નાસ્તા માં મળે છે અને ત્યાં ની ફેમસ ડીશ પણ છે. ગુજરાત માં પણ હવે તે ઘણી જગ્યા એ નાસ્તા માં મળે છે. કારણકે તે ફાટફાટ બની જતી ડીશ છે. Komal Dattani -
-
-
બટેટા વડા (Bateta wada recipe in gujarati)
#goldenapron3 #week7. #potato. હેલ્લો મિત્રો આજે હું તમારી સાથે બધાને ભાવે તેવાં બટેટા વડાની રેસિપી શરે કરું છું. Sudha B Savani -
More Recipes
ટિપ્પણીઓ