શેર કરો

ઘટકો

15m
2 સર્વિંગ્સ
  1. 1 કપઘઉં ના લોટ
  2. 1/2 કપગોળ
  3. 1/2 કપઘી
  4. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

15m
  1. 1

    સૌથી પહેલાં અેક બાઉલમાં પાણીમા ગોળ નાખી ગરમ કરીને ગોળનુ પાણી તૈયાર કરો પછી કડાઈમાં ઘી મૂકીને લોટ સેકી લો

  2. 2

    લોટ સેકાય જાય પછી તેમાં તૈયાર કરેલુ ગોળ નુ પાણી મિક્સ કરો અને ઉપર થોડુ ઘી નાંખી હલાવો

  3. 3

    હવે શીરો તૈયાર છે ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha H Chudasama
Nisha H Chudasama @cook_19671227
પર

ટિપ્પણીઓ

Similar Recipes