રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ઘી મૂકી એમાં બેય લોટ નાખવા અને ધીમા તાપે લોટ શેકવો
- 2
હલાવતા રેવુ 15થી 20મિનિટ માં લોટ સેકાય જાશે લોટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવો
- 3
હવે એમાં ગોળ નાખવો અને બરાબર મીક્સ કરવુ
- 4
હવે એક થાળી માં ઢાળી દેવુ અને વાટકીથી બરાબર પાથરી દેવુ અને કાજુ બદામ ની કતરણ થી ગાર્નિશ કરી લેવુ
- 5
થોડી વાર ઠરે એટલે પીસ કરી લેવા તો તૈયાર છે હેલ્ધી ગોળપાપડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગોળપાપડી(Golpapdi recipe in Gujarati)
#ટ્રેડિંગસુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. તેમાં ભરભર ભૂકો થઈ જાય અથવા તો તે કડક બની જાય તો ખાવાની મદદ નથી આવતી. આથી જો પરફેક્ટ સુખડી બનાવવી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરો. Twinkal Kalpesh Kabrawala -
સુખડી (Sukhadi recipe in Gujarati)
#trend4#sukhadi#week4#post4#cookpadindia#cookpad_guસુખડી એક એવી વાનગી છે જે ખૂબ જ સરળ અને ઝડપ થી બની જાય છે. તમને 1/2રાતે પણ ખાવાનું મન થાય તો ૧૦-૧૨ મિનિટ માં બનાવી શકો છો. નાના મોટા બધા ને ભાવતી હોય છે. Chandni Modi -
-
શિરો(Shiro Recipe in Gujarati)
#GA4#Week15તમે સૌ ગોળ નાં ફાયદા તો જાણો જ છો ખાંડ કરતા ગોળ શરીર માટે ફાયદાકારક છે આજે હુ તમારી સમક્ષ ગોળ નો શિરો લઇ ને આવી છુ Hemali Rindani -
મીની ગોળપાપડી ખાખરા
#હેલ્થીગુજરાતી ઓ નો મનપસંદ નાસ્તો...ખાખરા. આ વાનગી માં ઘઉં છે જેમાં લોહતત્વ ને વિટામિન બી-૬ મળે છે. દેશી ગોળ માં પોષક તત્વ જેમ કે લોહ, કેલ્શિયમ, પોટેશિયમ ને મેગ્નેશિયમ મળે છે. મીઠાઈ પ્રેમી ઓ માટે આ પૌષ્ટિક ખાખરા સૌથી સરસ છે. Jasmin Motta _ #BeingMotta -
-
સુખડી ગુલકંદ કેક(sukhdi gulkand cake recipe in Gujarati)
મારી પોતાની રેસીપી છે કિડ્સ ને બહુ જ ભાવે છે. Ekta Rangam Modi -
-
-
-
માતર(Maatar Recipe in Gujarati)
#GA4#week15ઠંડીમાં વસાણા અને સુકામેવાનો ઉપયોગ કરી વિવિધ વાનગીઓ બનતી હોય છે જે શરીરને શકિત અને સ્ફૂર્તિ બક્ષે છે. સામાન્ય ગોળપાપડી માં ગુંદ, અશેરીયો વગેરે ઉમેરી બનાવવામાં આવે તો તે ઠંડીમાં ખૂબ ફાયદાકારક રહે છે. આ સિવાય કાંટલું પણ એડ કરી શકાય. ગામઠી ભાષામાં તેને માતર કહે છે. આ રેસીપી હું મારા મમ્મી પાસે થી શીખી છું. આજે તમારી સાથે માતરની રેસીપી શેર કરું છું. આ શિયાળામાં એક વખત ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#jayshri Chauhan#EBWeek 12આપડી વિસરાયેલ વાનગી છે Jayshree Chauhan -
-
ડ્રાય ફ્રુટ સુખડી (Dry Fruit Sukhdi Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week2#ડ્રાય_ફ્રુટ_સુખડી/ગોળપાપડી ( Dry Fruit Sukhdi/ Godpapdi Recipe in Gujarati ) ગુજરાતીઓ ની મોસ્ટ ફેવરીટ આ ડ્રાય ફ્રુટ સુખડી છે. આ સુખડી ને ગોળપાપડી પણ કહેવામાં આવે છે. ગુજરાત ની પારંપરિક સ્વીટ ડિશ છે. અત્યારે પણ આ સુખડી કોઈ સારો પ્રસંગ હોય ત્યારે બનાવવામાં આવે જ છે. આ સુખડી માં ગોળ ઉમેરવામાં આવવાથી આ સુખડી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી બની રહે છે. આ પરંરાગત મીઠાઈ બનાવવાનું ખૂબ જ સરળ છે. Daxa Parmar -
સુખડી(sukhdi recipe in Gujarati)
#sukhdiઆમ તો સુખડી હેલથી છે પણ મે સુખડી ને વધુ હિલ્થી બનાવવા તેમાં ડ્રાય ફ્રૂટ ને ઉમેર્યા છે ટેસ્ટ માં ખુબ સરસ બની છે. Darshna Mavadiya -
ઘઉં ના લોટ નો શીરો(siro recipe in Gujarati)
Gau na lot no shiro recipe in Gujarati# goldenapron3# super chef 2 Ena Joshi -
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : સુખડીઆપણા હિન્દુ તહેવાર આવી રહ્યા છે તો મીઠાઈ અને નાસ્તા તો બનાવવાના જ હોય તો મે આપણી Tredistional મીઠાઈ બનાવી. Sonal Modha -
-
-
-
-
કાટલું(Katlu recipe in Gujarati)
#MW1કાટલાં નો પાકશિયાળા માં ખવાતી અને શરીર ને પોષણ આપતી શ્રેષ્ઠ વાનગી Alpa Jivrajani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12088486
ટિપ્પણીઓ