દહીં તીખારી વિથ થેપલા
રાંધવાની સૂચનાઓ
- 1
એક નાની કડાઈ માં તેલ અને ઘી મૂકી તે ગરમ થાય એટલે તેમાં સમારેલું લસણ અને જીરું નાખો પછી તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર સેજ ધાણા-જીરુ પાવડર નાખો અને ગેસ બંધ કરી દો પછી તેમાં એક વાટકી દહીં નાખો અને સ્વાદ મુજબ મીઠું અને એકસરખું બધું મિક્સ કરી લો છેલ્લે તેમાં સમારેલી કોથમીર ઉમેરો તૈયાર છે દહીં તીખારી
- 2
એક પેનમાં ઘઉંનો લોટ લઇને તેમાં ધોયેલી મેથીની ભાજી ઉમેરો પછી તેમાં લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર ચપટી હળદર સ્વાદ મુજબ મીઠું અને તેલ ઉમેરી બધુ બરાબર મિક્સ કરો અને અડધી ચમચી અજમો પણ નાખો આ બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં જરૂર મુજબ પાણી નાખીને ને લોટ બાંધી લો
- 3
પછી તેના નાના-નાના લુઆ કરે અને થેપલા વણી લો પછી તેને લોઢી પર શેકી લો આવી રીતે બધા જ થેપલા તૈયાર કરો અને તેને દહી ની તીખારી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મટર આલુ વિથ ચીઝ થેપલા
#રોટીસ#કૈરી થેપલા. થેપલા ની સાથે આપણો ખુબ જુનો સંબંધ છે. ગમે ત્યારે ખાઈ શકાય છે. સવારે નાસ્તામાં ચાલે, રાત્રે જમવામાં પણ ચાલે, બપોરે પણ ચાલે, તે ગરમ-ઠંડા બધી રીતે ખાઇ શકાય છે. અને ગુજરાતીઓ પ્રવાસમાં છતાં હોય બહાર તો પણ સાથે લઈ જતા હોય છે. અને ખાસ વાત એ છે કે થેપલા જુદી જુદી જાતના, જુદી જુદી રીતના, જુદી જુદી સ્ટાઇલના બનાવવામાં આવે છે. અને તે એક બે દિવસ સુધી બગડતા નથી. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મીની લચ્છા થેપલા (Mini Lachchha Thepla Recipe In Gujarati)
મારી બંને લાડકીયોની આ ફેવરીટ ડીસ છે#મોમ Kajal Panchmatiya -
-
મલ્ટી ગ્રીન થેપલા અને પાવભાજી (ગ્રેવી વાળી)
#કાંદાલસણ વગર ની રેસીપી#એપ્રિલ lockdown થયા તેને ઘણા દિવસ થયા. તો ઘરમાં જે હોય તેનાથી બધાને ચલાવી લેવું પડે છે. તો આજે મારા હાથમાં ઘઉં નો લોટ, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ અને રાગી નો લોટ તથા મેથીની ભાજી હાથમાં આવી ગઈ તો તેના મે થેપલા બનાવ્યા અને સબ્જીમાં કોબી, દૂધી અને બટેટુ તો એની મેં પાવભાજી કરી. સાથે આજે ઘરમાં બ્રેડ પણ આવી હતી. તો થયું કે ચાલો આજે પાવભાજી કરી લઈ. તો ચાલો જાણીએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ