રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલદહીં
  2. 2-3 ચમચીખાંડ
  3. 2-3 ચમચી કોકો પાવડર
  4. 1/2 વાટકીચોકલેટ સીરપ
  5. 1/2 વાટકીચોકલેટ શરબત
  6. જરૂર મુજબ પાણી
  7. 1પીસ ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દહી ને કાઢી લ્યો ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો પછી તેને ચમચીથી થોડું હલાવો.

  2. 2

    ત્યારબાદ તેમાં કોકો પાવડર અને ચોકલેટ સીરપ ઍડ કરો ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચમચી ચોકલેટ નું શરબત એડ કરો તેને બ્લેન્ડરથી એકદમ સરસ મિક્સ કરો કોકો પાવડર ઓપ્શનલ છે ના એડ કરીએ તો પણ ચાલે.

  3. 3

    એક કાચના ગ્લાસ ને ચોકલેટ સીરપ વડે ડેકોરેટ કરો અને પછી તેને થોડીવાર માટે ફ્રિઝમાં મુકવો ત્યારબાદ ગ્લાસ ને બહાર કાઢીને તેમાં તૈયાર કરેલ ચોકલેટ લસ્સી ફીલ કરવી અને પછી તેમાં ઉપર થી ચોકલેટ ખમણીને ગાર્નિશ કરવી તો આ છે ટેસ્ટી ચોકલેટ લસ્સી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478
પર

ટિપ્પણીઓ (2)

Geeta Solanki
Geeta Solanki @cook_20916507
Hii મેં પણ લસ્સી બનાવી છે.બહુજ સરસ થાય.

Similar Recipes