રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાડકી રાંધેલા ભાત
  2. 1વાડકી ચણાનો લોટ
  3. અડધી વાટકી ઘઉં નો લોટ
  4. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  5. અડધી ચમચી લાલ મરચુ પાઉડર
  6. ૧/૩ ચમચી હળદર પાઉડર
  7. અડધી ચમચી ગરમ મસાલો
  8. 1 ચમચીખાંડ
  9. અડધી ચમચી લીંબુ નો રસ
  10. વઘાર માટે:-
  11. 1ચમચો તેલ
  12. 1 ચમચીરાઈ જીરું
  13. 1ડાળખી મીઠો લીમડો
  14. કોથમીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ મા ભાત, લોટ અને બધા જ મસાલા નાખી એકદમ સરસ મિક્સ કરી દો.

  2. 2

    હવે તેમાં થી મુઠીયા વળી ઘોકલિયા ની ટ્રે મા ગોઠવી દાઈ ઢોકળી યા માં નીચે પાણી અને ઉપર મુઠીયા ની ટ્રે મૂકી ૧૫ મિનિટ સુધી ઢાંકીને બાફી લો.

  3. 3

    મુઠીયા બફાય જાય પછી એના ટુકડા કરી લો.

  4. 4

    એક કડાઈ મા તેલ ગરમ કરી તેમાં લીમડો રાઈ જીરું તતડાવી તેમાં મુઠીયા નાખી એકદમ સરસ રીતે મિક્સ કરી દેવું.

  5. 5

    મુઠીયા ને ગરમ ગરમ ખાવા નો આનંદ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Chandarana Javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes