રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ગેસ પર એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ અને જીરું મુકીને વઘાર કરો
- 2
ત્યારબાદ તેમાં તરબુચ ના કટકા ઉમેરો
- 3
પછી તેમાં બધા મસાલા નાખી હલાવી લો પછી તેમાં પાણી ઉમેરો શાકને ઉકાળો, તૈયાર થાય પછી તેને બાઉલમાં કાઢી લો અને પછી તેમાં કોથમીર છાંટી અને પીરસો 🍲🍲🍲
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કેળા ની છાલ નું શાક
#શાકઆ શાક બહુ જ સરસ લાગે છે બધા કેળા ની કેળા સાથે છાલનો ઉપયોગ કરી શાક જરૂર થી બનાવો Sunita Vaghela -
-
-
-
-
તરબુચ ની છાલ નુ શાક (Watermelon Rind Shak Recipe In Gujarati)
તરબુચ ની છાલ ની અંદર સફેદ ગરફ નુ શાક Heena Timaniya -
-
-
-
કેળા ની છાલ નું શાક (Kela Ni Chaal Nu Shak Recipe In Gujarati)
#GA4#BANANA#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA કેળા માં ઘણાં પોષકત્ત્વો રહેલા છે એ તો સૌ જાણે જ છે, પરંતુ કેળા ની છાલ શરીર માટે ખૂબ જ ફયદાકારક છે. કેળા ની છાલ માં ખૂબ સારા પ્રમાણ માં ફાઈબર હોય છે જે બે પ્રકાર ના હોય છે. એક સોલ્યુબબલ અને બીજું ઇન્સોલિયુબલ જે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. કેળાં ની છાલ માં લ્યુટિન હોય છે જે આંખ ની રોશની વધારવા માટે ઉપયોગી છે. તેમાં રહેલા ટિર્પ્ટોફેન સારી ઊંઘ લાવવામાં માં મદદ કરે છે.કેળા ની છાલ ચામડી પર નાં ખીલ અને ડાઘા દૂર કરી કોમળ બનાવે છે. આવી ગુણકારી છાલ ને ફેંકી નાં દેતા તે નું શાક મેં બનાવ્યું છે. Shweta Shah -
-
-
ગાજર અને વાલોર નું શાક
#EC#week 1#ગાજર અને વાલોર નું શાક#શાક રેસીપી#લસણ. ડુંગળી વગર શાક#CookpadIndia#CookpadGujarati#no onion and no garlic recipe Krishna Dholakia -
-
-
-
-
કારેલા અને કારેલા છાલની ચિપ્સ નું કાજુ, દ્રાક્ષ નું શાક
#સપ્ટેમ્બર#માઇઇબુક#રેસીપી નં 57#Weekendશાકભાજી એ દૈનિક આહારનો એક ખૂબ જ મહત્વ નો પોષક તત્વો થી ભરપુર માત્રામાં છે, જેમ કે કારેલા.... આજે એક ટેસ્ટી કારેલા નું શાક બનાવ્યું છે....્ Mayuri Doshi -
-
-
તરબુચ અને મોસંબી મોકટેલ (water melon and mosAbi Mocktail Recipe in Gujarati)
#GA4#week17#તરબુચી મોસંબી મોકટેલ ઇચકદાના બીચકદાના...🤷♀️ દાને ઉપર દાણા...ઇચકદાના....🤷♀️તરબુચ🍉 & મોસંબી🍈 કા હમને બના ડાલા યે મોકટેલ🍹... ઇચકદાના..સાથે... લટકામાં 💃 ..... તરબુચ 🍉ની આઇસ ગોલી 🔴 Ketki Dave -
-
-
-
-
-
તરબુચ નું શરબત
#RB4 મારી દીકરી ને તરબુચ નું શરબત ખૂબ ભાવે, આજે મેં બનાવ્યું ખૂબ જ ખુશ થઈ ગઈ. 😊 Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12101448
ટિપ્પણીઓ