ગાજર મરચા નો સંભારો

હીના ચુડાસમા
હીના ચુડાસમા @cook_22240066
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગગાજર
  2. 2/3 નંગમરચા
  3. 2 ચમચીતેલ
  4. 1 ચમચીરાય
  5. ચપટીહિંગ
  6. 1 ચમચીહળદર
  7. નમક સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજર અને મરચા લો

  2. 2

    આરીતે ગાજર છીણી ને મરચા સમારી લો

  3. 3

    હવે એક તવા મા 2ચમચી તેલ મૂકી તે મા રાય અને હિંગ ઉમેરો

  4. 4

    હવે તેમા સમારે સંભારો ઉમેરી તે મા 1/ચમચી હળદર અને સ્વાદ અનુસાર નમક નાખી ને મિશ્રક કરો હવે તેને થોડી વાર ધીમા તાપે રહે વાદો

  5. 5

    હવે આપણો સંભારો રેડી છે હવે તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
હીના ચુડાસમા
પર

ટિપ્પણીઓ

Similar Recipes