રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમેંદો
  2. 1 ચમચીખાંડ
  3. 1 ચમચીમીઠું
  4. અડધી ચમચી બેકિંગ પાવડર
  5. અડધી ચમચી સોડા
  6. 1 વાટકીદહીં
  7. 1 ચમચીતેલ
  8. છોલે બનાવવા માટે
  9. 250 ગ્રામછોલે ચણા
  10. 2ડુંગળી
  11. 2ટમેટા
  12. આદુ-લસણની પેસ્ટ
  13. છોલે મસાલો
  14. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કુલચા બનાવવા માટે ૨૫૦ ગ્રામ મેંદા માં એક વાટકી દહીં ખાંડ મીઠું તેલ બેકિંગ પાઉડર અને સોડા ઉમેરી કણક તૈયાર કરો અને તેને ઢાંકીને બે કલાક સુધી રહેવા દો ત્યાર પછી નાના પૂરી જેવા કુલચા વણી લો

  2. 2

    તેના પર કાળા તલ અને કોથમરી નાખો અને તેને નોન સ્ટીક ની પેન પર શેકીલો

  3. 3

    હવે છોલે બનાવવા માટે ચણાને જો સાત કલાક સુધી પલાળી રાખો અને ત્યારબાદ t બેગ નાખી અને બાફી લો એક પેનમાં તેલ મૂકી અને આદુ-લસણની પેસ્ટ હીંગ ડુંગળી અને ટામેટાની ગ્રેવી ના વઘાર કરી લો ત્યારબાદ તેમાં જરૂર મુજબ સુકો મરચું મીઠું છોલે મસાલો નાખો અને તેને ગરમા ગરમ કુલચા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suman Kotadia
Suman Kotadia @cook_21046067
પર

ટિપ્પણીઓ

Similar Recipes