બીટ નો હલવો

Aditi Gorasia @cook_22156389
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બીટ ને ખમણી લો, ત્યાર બાદ તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરી ને તેને બાફી લો. પછી એક કડાઈ માં 2 ચમચી ઘી મૂકી ને બાફેલું બીટ, ખાંડ અને દૂધ ઉમેરી ને સાંતળો, બધું જ સરખું મિક્સ થઈ ને ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે સાંતળો.
- 2
મિશ્રણ ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરી ને એલચી પાઉડર ને ડ્રાયફ્રુટ ના ટુકડા ઉમેરી ને ઠંડુ થવા દો. અનુકૂળ શેપ આપી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ નો હલાવો
#ઇબુક૧#૨૬શિયાળા માં બીટ બહુ મળે જેનો હલાવો ખૂબ જલદી બને ને સ્વાદિષ્ટ ને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારક માટે આજે બીટ નો હલાવો ઇ બુક માટે હું શેર કરું છું Namrataba Parmar -
-
-
ગાજર- બીટ નો હલવો
#હેલ્થી#india#GH હેલ્લો ફ્રેન્ડ આજે હું ગાજર અને બીટ( મિક્સ માં ) ના હલવા ની રેસિપી લઈને આવી છું. ગાજર અને બીટ બન્ને આપણા સ્વાસ્થય માટે સારા અને હેલ્ધી છે. બન્ને માં ખૂબ જ વિટામિન સમાયેલા છે.ગાજર આપણી આંખ માટે અને બીટ આપણાં બ્લડ માં સુધારો કરે છે. આ ઉપરાંત તે બન્ને માં ઘણા ગુણો છે.જે બાળકો ને બીટ નથી ભાવતું તે પણ આ હલવો પ્રેમ થી ખાશે. Yamuna H Javani -
-
-
-
બીટરૂટ નો હલવો (Beetroot halwa recipe in gujarati)
#goldenapron3#week-20#ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હલવો Dimpal Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
બીટ હલવો (Beetroot Halwa recipe in Gujarati)
#JWC1#US#cookpadgujarati#cookpad શિયાળાની સિઝનમાં જ્યારે બીટરૂટ ખુબ જ સરસ આવે છે ત્યારે તેમાંથી બનતો બીટ નો હલવો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બીટ માંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં મળે છે. બીટ આપણા શરીર માટે એક સારા એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે. તો મેં આજે આ હેલ્ધી બીટમાંથી નાના-મોટા સૌને ભાવે તેવો બીટનો હલવો બનાવ્યો છે. Asmita Rupani -
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#XS#MBR9#week9#cookpadgujarati#cookpad શિયાળાની સીઝનમાં એટલે કે ઠંડીની ઋતુમાં લગભગ બધા જ લીલા શાકભાજી ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠાશવાળા આવે છે. આમ જોઈએ તો ગાજર હવે બારેમાસ મળે છે પણ શિયાળાની સિઝનમાં જે ગાજર આવે છે તેની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલા માટે જ અમારા ઘરમાં દર શિયાળાની સિઝનમાં ઓછામાં ઓછો ત્રણ થી ચાર વખત ગાજરનો હલવો બને છે. ગાજર આપણા શરીર માટે પણ ઘણા પૌષ્ટિક છે. તેમાંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં મળે છે. મેં આ વખતે 31st ડિસેમ્બરને સેલિબ્રેટ કરવા માટે પણ ગાજરનો હલવો બનાવ્યો છે. તો ચાલો જોઈએ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવો ગાજરનો આ હલવો કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12123373
ટિપ્પણીઓ