શેર કરો

ઘટકો

  1. 1 વાટકીટોપરા નું ખમણ
  2. 2 નંગતીખા મરચા
  3. થોડી કોથમીર
  4. 2 ચમચીદાળીયા ની દાળ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. વઘાર માટે
  7. ૧ચમચી તેલ
  8. ૧/૨ ચમચી રાઈ
  9. ૧/૨ ચમચી અળદ ની દાળ
  10. લીમડાના પાન
  11. પાણી જરૂર મુજબ
  12. 2 ચમચીદહી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મીકસી જાર લઈ તેમાં ખમણ, દાળીયા ની દાળ, મરચા, મીઠું, અને કોથમીર નાખી મિક્સ કરી થોડું પાણી નાખી ક્રશ કરી લો હવે તેમાં દહીં નાખી મિક્સ કરી લો

  2. 2

    હવે આ ચટણી ને એક બાઉલમાં કાઢી લો વઘાર માટે તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં અળદ ની દાળ અને રાઈ મુકી લીમડાના પાન નાખી ગેસ બંધ કરી તેમાં ૨ચમચી પાણી નાખી આ વઘાર ઠંડુ થાય એટલે ચટણી માં નાખી મિક્સ કરી લો

  3. 3

    તૈયાર છે સ્વાદિષ્ટ કોકોનટ ચટણી આ ચટણી ઈડલી ઢોંસા, કે અપમ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nutan Jikaria
Nutan Jikaria @cook_17771219
પર

ટિપ્પણીઓ

Similar Recipes