રાંધવાની સૂચનાઓ
- 1
હાંડવા ના મિશ્રણ માટે
એક બાઉલ માં 2 કપ ચણા નો લોટ, અડદ ની દાળ નો લોટ અને ચોખા નો લોટ લો।
લોટ માં 4 ચમચી દહીં નાખી મીક્સ કરો।
હવે 2 કપ પાણી નાખી સારી રીતે મળાવી લો।
હાંડવા ના મિશ્રણ ને આથો લાવા માટે ગરમ જગ્યા ઉપર 8 થી 9 કલાક માટે મુકો। - 2
હાંડવા મિશ્રણ ના શાકભાજી
હાંડવા ના મિશ્રણ માં દુધી, બટાટા, ડુંગળી અને કોબી ને ખમણી ને હલાવી લો। લીલા વટાણા ઉમેરો અને મિક્સ કરો।
હવે બારીક સમારેલું આડું, લસણ, લીલું મરચું અને હળદળ મીઠું નાખી ને હાંડવા ના મિશ્રણ ને સારી રીતે હલાવી લો। જરૂર મુજબ પાણી નાખી ને હાંડવા ના મિશ્રણ ને પાતળું કરી શકાઈ છે।
એક નાની ચમચી તલ ના બીજ હાંડવા ના મિશ્રણ માં મિક્સ કરો।
હાંડવા નું મિશ્રણ ત્યાર છે। ચાલો હવે હાંડવો બનાવીએ। - 3
કઢાઈ માં હાંડવો બનવા માટે
એક નોન-સ્ટીક કઢાઈ માં તેલ ગરમ કરો અને એમાં રાઈ, સુક્કા લાલ મરચા, તલ અને લીંબડા નો વઘાર કરો।
એક હાંડવા જેટલું મિશ્રણ એક બોવ્લ માં લઇ ને એના ઉપર ચપટી ખાવા ના સોદા નાખી અને લીંબુ નો રસ નાખી હલાવી લો। આથી હાંડવો સરસ રીતે ફૂલશે અને નરમ બનશે।
હવે વઘાર ની ઉપ્પર હાંડવા નું મિશ્રણ પાથરો।
કઢાઈ ઢાકી ને ધીમા ગેસ પર હાંડવા ને ચડાવો।
હાંડવા નો રંગ સુનેહરો થાય પછી બીજી બાજુ ફેરવી ને બનાવો।
હાંડવો ત્યાર છે। ગરમા ગરમ ગુજરાતી હાંડવો ચા અથવા ટોમેટો સોસ સાથે પીરસો।
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
ગુજરાતી વેજીટેબલ હાંડવો મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા દેવતા પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.#cookwellchef#EB Nidhi Jay Vinda -
-
દૂધી નો હાંડવો
#goldenapron2#week1#Gujarathttps://cookpad.wasmer.app/in-gu/recipes/10822798હાંડવો =ગુજરાતી ફરસાણહાંડવો એ મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા આંચ પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે. આ ખીરા માં થી હાંડવો અને ઢોકળા બન્ને બનાવી શકાય છે થોડો ફેરફાર કરી ને. હાંડવામાં ઘણી વખત દૂધી સાથે અન્ય શાકભાજીઓ પણ ઉમેરવામાં આવે છે.આ એક ટ્રેડીશનલ ગુજરાતી વાનગી છે.તો ચાલો મિત્રો આજે આપણે આ ગુજરાતની ટ્રેડિશનલ અને ટેસ્ટી રેસીપી બનાવીએ. Chhaya Panchal -
-
-
-
કુકર માં હાંડવો
#RB18#week18#FDS #SJR #શ્રાવણ_Jain#FRIENDS#હાંડવો#ગુજરાતી#Gujarati#farsan#dinner#શિતળાસાતમ#ઠંડું#CookpadIndia#CookpadGujrati આ વાનગી મારા સાસુ, મારી દીકરી અને મારી ફ્રેન્ડની ફેવરિટ વાનગી છે. મારી એક ફ્રેન્ડ છે જે ભારતમાં નથી રહેતી. તો તે જ્યારે પણ ભારતમાં આવે ત્યારે તેને આ રીતે કુકરમાં બનાવેલા હાંડવો ખાવાની ડિમાન્ડ હોય છે. કારણ કે ત્યાં તેઓ હાંડવો પેન માં અથવા તો ઓવનમાં બનાવતા હોય છે. પરંપરાગત રીતે નીચેના વાસણમાં મીઠું કે માટી મૂકીને તેની ઉપર હાંડવાનું કુકર મૂકી હાંડવો બનાવવામાં આવે છે. આ રીતે બનાવેલો હાંડવો સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતમાં રહીએ એટલે હાંડવો તો બનાવો જ પડે, ઘણા લોકો નાસ્તામાં બનાવે ઘણા લોકો જમવામાં બનાવે, તો ચાલો આપણે પણ હાંડવાની રેસીપી જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ હાંડવો
#જુલાઈ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 24...................... Mayuri Doshi -
હાંડવો (Handvo Recipe in Gujarati)
#RC1આ આપણી પ્રચલિત વાનગી છે. ખૂબ સારી લાગે છે. ટેસ્ટ માં બેસ્ટ. પીળી તો ખરી જ. તો માણજો, બનાવજો Kirtana Pathak -
-
હાંડવો
ગુજરાતી ની નમકીન કેક જે ૧ કપ ચોખા+૧/૪ કપ તુવેર દાળ+૨ ચમચા મગ દાળ+૨ ચમચા ચણા ની દાળ+૧ કજમચો અડદ ની દાળ થી બને છે Leena Mehta -
-
-
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
#30minsગુજરાતીઓ નું ભાવતું અને ગમતું ફરસાણ. Bina Samir Telivala -
-
હાંડવો
હાંડવો ગુજરાતી ઓ ની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. તે બહારથી કડક અને અંદર થી નરમ છે. અંદર ના ભાગ ને નરમ બનાવા દૂધી નો ઉપયોગ કરવા માં આવે છે. આથો ચઢેલો હાંડવા ના ખીરા માં ખમણેલી દૂધી નાખવા માં આવે છે. હાંડવાને પકાવવા નાની ભઠ્ઠીમાં અથવા નોનસ્ટિક પૅનમાં રાંધવામાં આવે છે.આ સ્વાદિષ્ટ રસોઈ ચા માટે ચાર વાગ્યે એક ગરમ નાસ્તો છે ... અન્ય સુકા નાસ્તો અને ચા / કૉફી સાથે પીરસવામાં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
હાંડવો
#TeamTrees#૨૦૧૯#તવા હાંડવો શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને બંને બાજુ ક્રિસ્પી હોવાથી ટેસ્ટ મા પણ ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
વેજીટેબલ તવા હાંડવો(Vegetable tava Handavo recipe in gujarati)
રેગ્યુલર રીતે આપણે હાંડવો બનાવા માટે કુકર કે પેન નો યુઝ કરતા હોય છે પણ આજે મેં તવા પર હાંડવો બનાવ્યો છે તથા ટેસ્ટ માં પણ પેલા હાંડવા કરતા વધુ સરસ બને છે.. તથા યમી બને છે...😍😍😍😋😋😋😋 Gayatri joshi -
રાજા રાણી પરોઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia Riddhi Dholakia -
More Recipes
ટિપ્પણીઓ