વેજિટેબલ ઉપમા

Yogini Gohel
Yogini Gohel @cook_20686561
66, Aditya Nagar, 3rd Main, Kothnur Main Road, J.P Nagar 8th Phase, Bangalore-560062

સાંજે કઈ હળવું ખાવાની ઇરછા હોય તો આ ઉપમા ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે.
#ડીનર

વેજિટેબલ ઉપમા

સાંજે કઈ હળવું ખાવાની ઇરછા હોય તો આ ઉપમા ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે.
#ડીનર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. 1મોટી ડુંગળી
  2. 1ટામેટું
  3. 1ગાજર
  4. ૧/૨ કેપ્સીકમ લીલુ
  5. 1 નાની વાટકીકોથમરી
  6. 1 નાની વાટકીઅડદ દાળ પલાળેલ
  7. 1 નાની વાટકીશીંગદાણા
  8. 2લીલા મરચા
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૧ચમચી રાઈ જીરું
  11. ૧૦૦ ગ્રામ સોજી
  12. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડૂંગળી, મરચાં, ટામેટું, કેપ્સીકમ, ગાજર અને શીંગદાણા જીના સમારી લો અને ધીમા તાપે સોજી શેકી લો જ્યાં સુધી એમાંથી સુગંધ આવે અને બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી.ત્યાર બાદ તેલ ગરમ કરી રાઈ જીરૂ નાખી બધા શાક નાખી મીઠું ઉમેરવું અને મિક્સ કરી લેવું,થોડું ચડી જાય પછી તેમાંએક ગ્લાસ પાણી નાખવું. અને ઉકળે ત્યાં સુધી રાહ જોવી

  2. 2

    પાણી ઉકળે એટલે તેમાં સોજી નાખી તરત હલાવી લેવું ને મિક્સ કરતા જવું તે ધીમે ધીમે પાણી શોષી લેશે. ૫ મિનિટ ઢાંકી ને ચડવા દેવો ત્યાર બાદ કોથમીર નાખી ઉપમા તૈયાર છે

  3. 3

    ગરમ ગરમ સર્વ કરો. ખૂબ ટેસ્ટી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yogini Gohel
Yogini Gohel @cook_20686561
પર
66, Aditya Nagar, 3rd Main, Kothnur Main Road, J.P Nagar 8th Phase, Bangalore-560062
Cooking is my hobby and I am the girl who is foody also follows my own rules and passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes