ઉપમા  (Upama Recipe In Gujarati )

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૨ વ્યક્તિ
  1. ૧ કપસોજી
  2. ૧+ ૩/૪ કપપાણી
  3. ૧ ચમચીઘી
  4. ૨ ચમચીતેલ
  5. ૧૦ થી ૧૨ કાજુ
  6. ૧૦ થી ૧૨ શીંગદાણા
  7. ડુંગળી
  8. ટામેટું
  9. કેપ્સીકમ
  10. લીલા મરચા
  11. ૧ ડાળી મીઠો લીમડો
  12. જરૂર મુજબ લીલા ધાણા
  13. ૨ ચમચીઅડદ દાળ
  14. ૨ ચમચીચણા દાળ
  15. સ્વાદાનુસાર મીઠું
  16. જરૂર મુજબ હીંગ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌથી પહેલા એક કઢાઇમાં ઘી લઈ સોજી ને શેકી લેવી. શેકાઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લેવું. પછી એજ કઢાઇમાં થોડું તેલ લઈ કાજુ અને શીંગદાણા ને તળી લેવા.

  2. 2

    હવે ગરમ તેલમાં જીરુ ઉમેરી તેમ લીલા મરચા, મીઠો લીમડો, ડુંગળી, કેપ્સીકમ, હીંગ, ચણાદાળ, અડદ દાળ ઉમેરી બધું સાતળી લેવું. પછી તેમ સોજી ઉમેરવું. પછી તેમ ટામેટું ઉમેરવું. ને શેકવું પછી તેમ પાણી ઉમેરવું.

  3. 3

    હવે ગાઠીયા ના પડે તેમ બરાબર હલાવવુ. તલ કાજુ શીંગદાણા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી લેવું. તો તૈયાર છે ઉપમા.

  4. 4

    કાજુ થી ગારનિશ કરો,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Prajesh Suthar
પર

ટિપ્પણીઓ (6)

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
Wow... Amazing ❤🌹🌺🌼🍒💐🌱🌸🍏💎🏆☺🤗

Similar Recipes