રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઘઉંનો લોટ
  2. 3 ચમચીતેલ મોણ માટે
  3. જરૂર મુજબ પાણી
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ચમચીમિક્સ હર્બ
  6. ચીઝ
  7. ટમેટા સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોટમાં મોણ અને મીઠું નાખી તેનો કઠણ લોટ બાંધી લેવો

  2. 2

    તેની ભાખરી વણી તાવડીમાં શેકી લો

  3. 3

    ત્યાર પછી તેના પર મિક્સ હોટ સોસ ચીઝ બધું પાથરી લો

  4. 4

    એક પ્લેટમાં કાઢી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Kantariya
Nikita Kantariya @cook_22384757
પર

Similar Recipes