રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા બાફેલા બટાકા નો માવો કરી તેમા હળદર, ખાંડ, લીંબુ નો રસ, મીઠું સ્વાદ પ્રમાણે નાખી ને મિક્સ કરી લો.હવે એક કડાઈમાં થોડું તેલ ગરમ કરી જીરુ નાખો.
- 2
જીરુ ફૂટે એટલે તેમાં ડુંગળી ઝીણી સમારેલી નાખી ને સાંતળો, પછી તેમા હિંગ અને આદુ મરચાં ની પેસ્ટ નાખી ને ગરમ મસાલો એડ કરી મીક્સ કરો.
- 3
બધુ સરસ મીક્સ થઈ જાય એટલે તેમાં બનાવેલ બટાકા નો માવો નાખી ને મિક્સ કરી ગેસ બંધ કરી ઠંડુ થવા દો.
- 4
લોટ બાંધવા માટે એક તાસ મા લોટ, મીઠું સ્વાદ પ્રમાણે અને થોડું તેલ નાખી ને પરોઠા નો લોટ બાંધી લો.અને તેના ગોળ નાના લૂઆ તૈયાર કરી લો.
- 5
હવે એક મોટી રોટલી વણી ને તેની વચ્ચે બટાકા નો માવો ૨ ચમચી મૂકી દો અને બધી કીનારો ભેગી કરી લો.અને વધારા નો ઉપર વધેલો લોટ કાઢી ને ગોળ આકાર આપી ને પરોઠો વણી ને તૈયાર કરી લો.હલકા હાથે.
- 6
હવે લોખંડ ની તવી ગેસ પર ગરમ કરવા મૂકો અને પરોઠો નાખી બેઉ બાજુ શેકો.
- 7
બેઉ બાજુ થોડુ શેકાઈ જાય એટલે એક ચમચી તેલ નાખી ને બા્ઉન કલર ના શેકી લો.
- 8
તો તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી અને સોફ્ટ આલુ પરાઠા તેને મીઠા મરચા વાળા દહી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો 🙏
Similar Recipes
-
-
બાજરી પાલક ના હરિયાળી આલુ પરાઠા
આ આલુ પરાઠા ખૂબ જ સરસ લાગે છે અને તેમાં પાલક હોવા થીઆયॅન થી ભરપૂર છે#vn Bhumika Parmar -
-
ચણા આલુ પરાઠા (Chana Aloo Paratha Recipe In Gujarati)
#WDવુમન્સ ડે સ્પેશિયલ મારા મમ્મી અને દિશા મેમ ને ડેડિકેક કરૂં છું Heena Upadhyay -
બાજરી પાલક ના આલુ પરાઠા
#હેલ્થી આ પરાઠા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને બનાવવા માટે પણ સહેલા છે. Bhumika Parmar -
આલુ પરાઠા
#ફેવરેટઆલુ પરાઠા મારા ઘરમાં દરેક ના ફેવરેટ છે. નાસ્તા માં અને ડીનર માં ઉપયોગ થાય છે. Bhavna Desai -
બટર આલુ પરોઠા
#૨૦૧૯બટર આલુ પરોઠા ટેસ્ટ માં બહુ જ સરસ બનાવ્યા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
-
મટર પરાઠા.
#લીલી#ઇબુક૧#પોસ્ટ 5 આ વટાણા ના પરાઠા ની વાનગી એવી છેકે જે નાના થી લય ને મોટા સુધી બધા ને જ ભાવે . આને તમે નાનાં બાળકો ને ટિફિન માં પણ આપી શકો .વટાણા નું શાક ની ભાવતું હોય તો આ રીતે એના પરાઠા બનાવી શકાય અને ખુબજ ટેસ્ટી છે . તમને બધા ને પણ ભાવશે ,ચોક્કસ થી ટ્રાય કરજો ... Payal Nishit Naik -
-
-
ગોબી પરાઠા(gobhi parotha recipe in Gujarati)
ઘઉ ના લોટ માંથી બનાવો નાનાં-મોટા સૌને ભાવે એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગોબી (ફ્લાવર) ના પરાઠા...આ પરાઠા બહું જ ક્રિસ્પી બને છે.#સુપરશેફ2#ફ્લોસૅ/લોટ#માઇઇબુક#પોસ્ટ૩ Riya Gandhi Doshi -
-
નાયલોન આલુ પરાઠા
#ઇબુક૧#વાનગી-૧૬આ આલુ પરાઠા બનાવવા ખૂબ જ ઓછો ટાઇમ લાગે છે.અને ઓછી વસ્તુ માંથી ટેસ્ટી પરાઠા બને છે. Geeta Rathod -
-
-
મેંગી ચીઝ લછ્છા પરાઠા
આજે મેં ઇન્ડિયન અને નોનઈન્ડિયન વાનગી માંથી નવું વિચારી ને બનાવ્યુ છે જે ખાવા માં ટેસ્ટી અને સ્વાદિષ્ટ પરાઠા બન્યા છે" મેંગી ચીઝ લછ્છા પરાઠા " મને દહીંસાથે ખાવા ની મજા પડી ગઈ જો આવી ટેસ્ટી વાનગી પસંદ હોય તો બનાવો.ને "મેંગી ચીઝ લછ્છા પરાઠા "ખાવા ની મજા માણો. ⚘#ફ્યુઝનવીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
પંજાબી મસાલા પરાઠા
પંજાબી મસાલા પરાઠા દહીં સાથે ખાવા ની બહું મજા પડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#goldenapron2#post4 Urvashi Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
આલૂ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#trend2#Week2આલૂ પરાઠા તે એક નાસ્તાની વાનગી છે જે પંજાબ રાજ્ય માંથી ઉદ્ભવી છે.આ રેસીપી એ ભારતના પશ્ચિમ, મધ્ય અને ઉત્તરીય પ્રદેશો તેમજ પંજાબમાં એક સૌથી પ્રખ્યાત નાસ્તા ની વાનગી છે.આલૂ પરાઠામાં છૂંદેલા બટાકા અને મસાલાના મિશ્રણથી બનાવવામાં આવે છે જેને માખણ અથવા ઘી સાથે ગરમ તાવા પર શેકવામાં આવે છે. આલૂ પરાઠા સામાન્ય રીતે દહીં , ચટણી અથવા ભારતીય અથાણાં સાથે ઉત્તર અને પશ્ચિમ ભારતના વિવિધ ભાગોમાં પીરસવામાં આવે છે. Sonal Shah
More Recipes
ટિપ્પણીઓ (6)