નાયલોન આલુ પરાઠા

Geeta Rathod @geeta_rathod72
નાયલોન આલુ પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને ધોઈ ને બાફી લો.
- 2
બાફેલા બટાકા ને મેંશ કરી લો અને એમાં લોટ,મીઠું હળદર, આદુ મરચાની પેસ્ટ,દુધની મલાઈ, કોથમીર નાખી બધું મિક્સ કરી લોટ બાંધવો.સોફટ કણક થસે (આમાં પાણી બિલકુલ નથી લેવાનું) જરૂર લાગે તો મલાઈ નાખવી.
- 3
બાંધેલ કણક ના થોડાં મોટાં લુવા કરી લો.ઉપર થોડો લોટ ભભરાવો હલાવી લો જેથી લુવા એક બીજા સાથે ચોટે નહીં.
- 4
લુવો લઇ લોટનું અટામણ લઈ વણવા તમારે જેવા જાડા - પાતળા રાખવા હોય એવા વણી લો.હળવા હાથે વણવા.
- 5
ગરમ તવી પર તેલ અથવા બટર માં શેકવા.ઉપર થી પણ બટર લગાવવું.ગરમ ગરમ સર્વ કરવા....
- 6
આ પરાઠા સાથે દહીં, પંજાબી અથાણું, મરચાં સાથે સર્વ કરવા.ખૂબજ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી પાલક ના હરિયાળી આલુ પરાઠા
આ આલુ પરાઠા ખૂબ જ સરસ લાગે છે અને તેમાં પાલક હોવા થીઆયॅન થી ભરપૂર છે#vn Bhumika Parmar -
બાજરી પાલક ના આલુ પરાઠા
#હેલ્થી આ પરાઠા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને બનાવવા માટે પણ સહેલા છે. Bhumika Parmar -
આલુ પરાઠા
#થેપલા પરાઠા#આલુ પરાઠા ત્રણ ટાઈમ આપો તો બીજું કશું જ ન માગે સોસ કે દહીં સાથે બહુ જ સરસ લાગે છે' mamtabhatt829@gmail.com Bhatt -
આલુ પરાઠા
#માઇલંચ#goldenapron3 #week10 #haldiહમણાં lockdown હોવાથી વધુ વસ્તુ ઘરમાં ન હોય તો ઓછામાં ઓછી વસ્તુથી રેસીપી બની જાય છે અને ખાવામાં પણ ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
આલુ પરાઠા
#ફેવરેટઆલુ પરાઠા મારા ઘરમાં દરેક ના ફેવરેટ છે. નાસ્તા માં અને ડીનર માં ઉપયોગ થાય છે. Bhavna Desai -
ઘઉં ના ફાડા ની ખીચડી
#ઇબુક૧#પોસ્ટ૩૮આ ખીચડી નાના તેમજ મોટા માટે ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. અને બનાવવા ની રીત પણ ખૂબ જ સરળ છે... Sachi Sanket Naik -
-
-
-
શાહી આલુ
#goldenapron3Week 7#potato#curd#ટ્રેડિશનલશાહી આલુ બનાવવા માં સહેલી અને સ્વાદિષ્ટ વાનગી છે. કાજુ,કીસમીસ અને મસાલા થી બનતી આ સ્વાદિષ્ટ વાનગી તમે રોટી, પૂરી કે પરાઠા સાથે પીરસી શકો છો..તો આ સરળતા થી બની જતા શાહી આલુ તમે બધા ચોક્કસ ટ્રાય કરજો. Upadhyay Kausha -
પાવરપાર્ટી પેક ચીઝી- પનીરી સ્ટફ્ડ ટોસ્ટ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડસ, કોઈવાર હેલ્ધી અને ટેસ્ટી ખાવા નું મન થાય અથવા ઘરે કોઈ પાર્ટી રાખી હોય ત્યારે આ ટાઈપ ના પરાઠા ચોક્કસ બઘાં ના મોંમાં પાણી લાવી દેશે . ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા આ પરાઠા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે. Bhumika Parmar -
લીલી તુવેર ના પરાઠા
હેલ્થી અને ટેસ્ટી લીલી તુવેર ના પરાઠા શિયાળા માં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ જરૂર થી બનાવજો... Sachi Sanket Naik -
Palak Paneer paratha (પાલક પનીર પરાઠા)
આ પરાઠા ખુબ જ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે, આ પરાઠા નાના મોટા સૌને ભાવે છે, આ પરાઠા ને તમે દહીં, ચટણી, આચાર સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
ગાજર નો હલવો
#લીલી#ઇબુક૧#૫ફ્રેન્ડસ, શિયાળામાં આવતા તાજા ગાજર માંથી પણ અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં અહી ગાજરનો હલવો બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે asharamparia -
ફુદીના આલુ
બટેકા અને ફુદીના નું શાક બટેકા નો અલગ ટેસ્ટ આપે છે. રોટલી અને પરાઠા સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
મેંગી ચીઝ લછ્છા પરાઠા
આજે મેં ઇન્ડિયન અને નોનઈન્ડિયન વાનગી માંથી નવું વિચારી ને બનાવ્યુ છે જે ખાવા માં ટેસ્ટી અને સ્વાદિષ્ટ પરાઠા બન્યા છે" મેંગી ચીઝ લછ્છા પરાઠા " મને દહીંસાથે ખાવા ની મજા પડી ગઈ જો આવી ટેસ્ટી વાનગી પસંદ હોય તો બનાવો.ને "મેંગી ચીઝ લછ્છા પરાઠા "ખાવા ની મજા માણો. ⚘#ફ્યુઝનવીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
આલુ પરાઠા
#ડીનરહેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ બધા ના ફેવરિટ આલુ પરાઠા જે નાના બાળકો ને મોટા બધા ને ભાવતા હોય છે ખૂબ જ ટેસ્ટી બને છે અને ડિનર માં એક પરાઠું ખાય તો પણ પેટ ફૂલ કરી દે સાથે હેલ્થી પણ ખરું..તો ચાલો ટેસ્ટી આલુ પરાઠા બનાવવા માટેની રીત જોઈએ. Mayuri Unadkat -
-
-
મૌગલાઈ પરાઠા ચીલ્લા
#રોટીસફ્રેન્ડસ, બેંગ્લોર ના ફેમસ સ્ટ્રીટ ફુડ મૌગલાઈ પરાઠા ને નવા ફયુઝન સાથે મેં અહીં રજુ કરેલ છે. ફટાફટ બની જાય અને પરાઠા ના ક્રિસ્પી ટેકસ્ચર સાથે ચીલ્લા નું સોફ્ટ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. એકદમ હેલ્ધી એવા આ ફયુઝન પરાઠા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
દેશી ચણા નાં સ્ટફડ પરાઠા
આ એક હેલ્થી અને સ્વાદિષ્ટ વાનગી છે. મોટા ભાગે આલુ, ગોબી, પનીર એ બધા પરાઠા વધારે બનાવતા હોઈએ છે. આ એક અલગ પ્રકાર નું સ્ટફિંગ છે આશા કરું છુ કે પસંદ આવશે. Disha Prashant Chavda -
-
-
ચીઝ પરાઠા સ્ટફ્ડ આલુ પરાઠા
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૩આ પરાઠા માં મે ચીઝ પરાઠા ને આલુ પરાઠા માં સ્ટફ કર્યું છે.આ એક પ્રકાર ના 3 લેયર નાં સ્ટફ્ડ પરાઠા પણ કહી શકાય. Anjana Sheladiya -
પંજાબી મસાલા પરાઠા
પંજાબી મસાલા પરાઠા દહીં સાથે ખાવા ની બહું મજા પડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#goldenapron2#post4 Urvashi Mehta -
પેપર આલુ પરાઠા
# ડીનર આલુ પરાઠા આપણે પરાઠા ની અંદર મસાલો ભરી ને બનાવીએ છીએ પણ આમાં બે પરાઠા વણવાના એની અંદર મસાલો સ્પ્રેડ કરવાનો અને બીજુ પરાઠુ ઉપર લગાવી અને વણવા નુ અને શેકવાનુ અને પછી બંને પરાઠા છુટા કરવા ના અને બંને પરાઠા માં મસાલો હોય છે Pragna Shoumil Shah -
ઇન્દોરી સેવ પરાઠા
#પરાઠાથેપલાસેવ પરાઠા એ ઇન્દોરની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ત્યાંના લોકો પરાઠા માં રતલામી સેવ અથવા તો બિકાનેરી સેવ નો ઉપયોગ કરીને પરાઠા બનાવે છે.સેવ ની ઓપ્શનમાં તે લોકો તીખી મમરી અને મિક્સ ચવાણા નો પણ ઉપયોગ કરે છે.... આ પરાઠા ખુબજ ક્રન્ચી અને સ્પાઈસી લાગે છે તો આજે કંઈક નવા ચટપટા પરોઠા ટ્રાય કરીએ.... Neha Suthar -
મેકડોનાલ્ડ સ્પેશિઅલ ચટપટા આલુ નાન
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#પોસ્ટ૨૨આજે મે મેકડોનાલ્ડ સ્ટાઈલ ચટપટા આલુ નાન બનાવ્યા છે તમે પણ જરૂર બનાવજો આ રીત થી મેક.ડી. જેવા જ બનશે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી... Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11445198
ટિપ્પણીઓ