રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ની છાલ કાઢી નાખો અને તેના નાના નાના ટુકડા કરી લો ત્યારબાદ એક વાસણ માં એક ગ્લાસ પાણી લઈ તેમાં કેરી ના ટુકડા ને બાફવા માટે 1 મિનિટ સુધી રહેવા દો. એક ઉફાલો આવે તેટલું જ રેહવા દેવું ત્યારબાદ તેને ગાળી લો અને પાણી નીતરવા દો.
- 2
ત્યારબાદ એક વાસણ માં તેલ ગરમ કરવા મૂકવું તેમાં રાઈ જીરું નાંખવું પછી તેમાં લાલ મરચા નાખવા મેથી નાખવી ત્યારબાદ તેમાં હિંગ નો વઘાર કરી ને કેરી નાખવી ત્યારબાદ તેમાં હળદર પાઉડર અને ધાણાજીરું પાઉડર, મીઠું ઉમેરો અને બધુજ સરખી રીતે મિક્સ કરો
- 3
ત્યારબાદ તેમાં ગોળ ઉમેરી હલાવતા રહેવું જ્યાંસુધી એક તર ની ચાસણી બને ત્યાં સુધી હલાવતા રહેવું અને ચેક કરવું
- 4
ત્યારબાદ ગેસ બંધ કરી ઠંડુ પડવા દેવું પછી તેમાં લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો નાખી હલાવો. તો રેડી છે મસ્ત કેરી નુ વઘારીયું.
- 5
આ વઘરિયું તમે એક મહિના સુધી બારે સ્ટોર કરી શકો છો અને છ મહિના સુધી ફ્રિઝ માં પણ સ્ટોર કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોળ કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું
#EBWeek2અહીં મે પહેલી વાર કેરી અને ગોળ નું ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું બનાવ્યું છે. જે ટેસ્ટ માં ખુબ જ મસ્ત છે. sm.mitesh Vanaliya -
-
-
ઇન્સ્ટન્ટ ગોળકેરી આચાર(Insatnt golkeri Achar recipe in Gujarati)
#goldenapron3#week17#cookpadindia#cookpadgujarati#mango Ushma Malkan -
-
-
-
-
લીલા વટાણા નુ શાક
#ઇબુક૧ #૮#લીલી શિયાળા માં ખાસ કરીને લીલા વટાણા આવે પણ ખૂબ અને ભાવે પણ ખૂબ વટાણા નુ શાક રોટલી કે પરાઠા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે હેલ્ધી પણ. Varsha Karia I M Crazy About Cooking -
કાચી કેરી નું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી નો ઉપયોગ ગરમી માં વધારે થાય છે કેમ કે કાચી કેરી આપણા ને ગરમી થી રક્ષણ આપે છે અને આપણે અને ઘણી અલગ-અલગ રીતે બનાવતા હોઈએ છીએ. આજે મેં કાચી કેરી નું વાઘરીયું બનાવ્યું છે. જે શાક-રોટલી સાથે બહુ જ સરસ લાગે છે. સાથે એનો ટેન્ગી ખાતો-મીઠો ટેસ્ટ આપણા રોજિંદા ભોજન ને રિફ્રેશ કરી દે છે.#cookpadindia#cookpad_gu#rawmango Unnati Bhavsar -
-
-
કેરી નું વઘારિયું (Keri Vaghariyu Recipe In Gujarati)
ભારતીય ભોજન અથાણાં વગર અધૂરું છે. કોઈપણ પ્રકારનું અથાણું ખાવાના સ્વાદને અનેક ગણો વધારે છે. સામાન્ય રીતે આપણે કેરીમાંથી ખાટું અને તીખુ અથાણું બનાવીએ છીએ. પરંતુ કેરી માંથી બનતું આ ખાટું, મીઠું અને તીખું વઘારિયું પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને ગુજરાતી લોકોનું પ્રિય અથાણું છે . વઘારિયું ખાંડ અથવા ગોળ માંથી બનાવી શકાય પરંતુ મને ગોળ માંથી બનાવેલા વઘારિયા નો સ્વાદ ખૂબ જ પસંદ છે અને હેલ્થ ની રીતે પણ એ વધારે સારું છે. વઘારિયા ને રેફ્રિજરેટરમાં થોડા મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે.#cookpadindia#cookpad_gu#MA spicequeen -
-
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
#KR#keri recipe challenge (bafanu) Jayshree Doshi -
-
-
-
-
અમઝોરા આમ કી લોજી (કાચી કેરી નુ શાક)
#CRC#SVC#છત્તીસગઢ સ્પેશિયલ રેસિપી# સમર સ્પેશિયલ રેસિપી Rita Gajjar -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ગોળ કેરી
#માઇઇબુક#post2ગોલકેરી નું અથાણું ખુબજ ટેસ્ટી લાગે છે ખાટું મીઠું ચટપટું લાગે છે હુ સીઝન માં બે થી ત્રણ દિવસ ચાલે એટલું બનાવું તજેતાજુ ખાવા ની મજા આવે છેઅને તેને સ્ટોર કરી ને પણ રાખી શકાય Archana Ruparel -
-
-
કાચી કેરી અને ગાંઠિયા ની ચટણી
#goldenapron3#week17#સમરઆ ચટણી બહુ મસ્ત લાગે છે એક વાર બનવા જો Ekta Rangam Modi -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)