લાઈવ કાજુ ગાઠીયા નુ શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજુ ને ઘી માં શેકી લેવા ગુલાબી થાય ત્યાં સુધી.
- 2
ત્યારબાદ એક વાસણ માં ચણા નો લોટ લઈ તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર આ બધુજ 1/2 ચમચી નાખી તેમાં પાણી નાખવું અને એકદમ સરસ રીતે મિક્સ કરવું તેનું મિશ્રણ ફોટો માં આપ્યું છે એ મુજબ નુ ઘટ જ રાખવું
- 3
ત્યારબાદ એક વાસણ માં તેલ મૂકી ગરમ કરી તેમાં રાઈ જીરું નાંખવું ત્યારબાદ તેમાં હિંગ નાખી લીમડો નાખવો, જીણું સમારેલું ટમેટું અને લસણ ની પેસ્ટ નાખી હલાવવું અને પછી તેમાં 2 મોટા ગ્લાસ પાણી નાખવું અને ઉકળવા મૂકવું. ત્યારબાદ તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર આ બધુજ 1/2 ચમચી નાખવું. ખાંડ નાખવી અને ગરમ મસાલો નાંખવો.(પાણી પુરતુ).
- 4
ત્યારબાદ પાણી ઉકળતું હોઈ તેમાં જ જારા ની મદદ થી ફોટો માં આપ્યું છે તે રીતે લાઈવ ગાઠીયા પડતું જવું. ત્યારબાદ તેને ઢાંકીને 5 મિનિટ ઉકળવા દો ગાઠીયા ચડી જશે.
- 5
ત્યારબાદ તેનો રસ ઘાટો થાય જશે એટલે ગેસ બંધ કરી તેમાં કાજુ ઉમેરો અને મિક્સ કરી ધાનાભજી ઉમેરી પીરસવું. તો તૈયાર છે મસ્ત સ્વાદિષ્ટ લાઈવ કાજુ ગાઠીયા નુ શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
કાજુ પનીર કેપ્સીકમ સબ્જી (Kaju Paneer capsicum Sabji Recipe In Gujarati)
#GA4#week1 Bindiya Prajapati -
-
અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati)
#SFઆ અમૃતસર ની ફેમસ સ્ટ્રીટ ફૂડ ગણાય છે..જેને મૈ પણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.બહુ જ સરસ બની છે. પનીર માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ વાનગી ને રોટી , નાન સાથે સર્વ કરવા માં આવે છે. Suchita Kamdar -
-
-
-
-
-
-
-
-
કાજુ ગાઠીયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#week8#CB8દેશી સ્ટાઇલ કાજુ ગાઠીયા નુ શાક Sneha Patel -
-
-
-
-
-
-
-
કાજુ પનીર બટર મસાલા (Kaju butter paneer masala in gujrati)
#એપ્રિલ#ડિનર#goldenapron3#week9#spicy Dharmeshree Joshi -
-
More Recipes
ટિપ્પણીઓ (2)