રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આદુ મરચાં અને લસણ ની પેસ્ટ કરી લેવી અને મેથી ઝીણી સમારી લેવા અને સ્વીટ કોર્ન ને મીક્સચર માં થોડું ક્રશ કરવું અધકચરું રાખવું.ત્યાર બાદ ચણાનો લોટ લઈ તેમાં આદું મરચા લસણની પેસ્ટ નાખવી, સાથે મેથી નાખવી અને તેમાં મીઠું, સોડા અને મરી પાવડર નાખી મિક્સ કરો. સાથે કોથમીર પણ નાખો. બેટર મિડિયમ પાતળું બનાવવું. સ્વીટ કોર્ન માં આદુ મરચા પેસ્ટ અને મીઠું નાખવું અને સાથે એક ચમચી ચણા લોટ નાખવો ને મિક્સ કરવું.
- 2
હવે તેલ ગરમ મૂકી તેમાં મેથી ગોટા અને મકાઈ વડાં તળવા. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. લીલી કોથમીરની ચટણી સાથે અને ખજૂર ની ચટણી સાથે પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
શિયાળો હોય કે ઝરમર વરસાદ વરસતો હોય ગુજરાતીઓને ભજીયા તરત જ યાદ આવી જતા હોય છે. મેથીના ગોટા મળી જાય તો તો વાત જ શી કરવી!#MW3#ભજીયા#મેથીનાગોટા Nidhi Sanghvi -
મેથી ના ભજીયા
#RB12#week12#મેથી ના ભજીયાઆ સીઝન માં ચણા ના લોટ નું ખાવાની બહુ મજ્જા આવે તો આજે મેં મેથી ના ભજીયા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી ના ગોટા અને કઢી
#MFFદરેક ગુજરાતી ના ઘર માં બનતા મેથી ની ભાજીના ગોટા બધા ના ફેવરીટ હોય છે. Sangita Vyas -
-
-
-
-
-
-
મકાઈ ના ગોટા
#ગુજરાતીમકાઈ ની સીઝન ચાલુ થઈ ગઈ છે માટે અમારા ઘરે તો વરસાદી માંગેલ મા પારંપરિક ભોજન મા મકાઈ ના ગોટા તો હોય જ...... Prerita Shah -
મેથી, મકાઈ,કોબી,કેપ્સીકમ ભજિયાં(Corn,capsicum,cabbage,methi pakoda recipe in Gujarati)
આ ઋતુ મા ગરમા ગરમ ભજિયાં ખાવાની મજ્જા પડી જાય કેમ? તો મેં બનાવિય છે મસ્ત ગરમા ગરમ મિક્સ ભજિયાં 😊😋😃 સાથે પીળી ચટણી wow જામો જામો. ........ Pina Mandaliya -
-
-
દહીં વડાં
ગઈ કાલે અહ્યા જોરદાર વરસાદ આવ્યો અને મેં સંજોગે જ દાળ વડાં બનાવ્યા હતા..વરસાદ સાથે દળવડાની મજા લીધી. Yogini Gohel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12229453
ટિપ્પણીઓ