બટર બિસ્કીટ

Timir Bhavsar
Timir Bhavsar @cook_21674670

બટર બિસ્કીટ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપમેદો
  2. 1/12ટી સપૂન અજમો
  3. ૧૧/૨ટી સપૂન સૂવા
  4. 3ટી સપૂન સુગર
  5. 3ટી સપૂન મીઠું
  6. ૧૧/૨ કપ પાણી
  7. 2ટેબલ સપૂન ધી મોણ
  8. 3ટી સપૂન yeast

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા થોડું પાણી લઈને તેમા સુગર અને yeast મિકસ કરવુ.પાણી હુફાળુ લેવું. 10 મીનીટ રહેવા દેવુ. ત્યાર બાદ તેમાં લોટ,મીઠું

  2. 2

    નાખી દેવું.તેમાં મોંન સુવા,અજમોમિક્સ કારી લોટ બાંધી દેવો હોવી તેને 2 કલાક રહેવા દેવું.ત્યારે તે ફૂલી જશે.2 કલાક પછી

  3. 3

    તેના નાના બોલ સાઇઝ ના ગોળ બનાવી દેવા.પાછા તેને 2 કલાક રહેવા દેવું.

  4. 4

    ત્યાર બાદ 350 ફેરેનહીત પર ઓવેન માં મૂકી દેવી.10 min પછી ઓવેન ને 170 ફરેનહિત પર કારી દેવું 3 કલાક પછી બિસ્કિટ રેડી થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Timir Bhavsar
Timir Bhavsar @cook_21674670
પર

ટિપ્પણીઓ

Similar Recipes