પનીર ભૂર્જી મિક્સ રાઈસ (Paneer bhurji rice recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં એક તપેલી માં ૪ કપ જેટલું પાણી ગરમ કરવા મૂકો. તેમાં પલાળી ને નીતાલેર ચોખા ને નાખો તેમાં ૧ નાનો ટુકડો તજ અને ૨ લવિંગ પણ નાખો.અડધી ચમચી મીઠું અને ૪ ૫ ટીપા લીંબૂ નો રસ ઉમેરો.ચોખા ને સરસ રીતે ચડવા દો.બધું પાણી બળી જાય એટલે ગેસ બંધ કરો.રાંધેલા ભાત ને એક થાળી માં છૂટો પાડી ઠંડો પડવા દો.એટલે બધા દાણા છૂટા રહેશે.
- 2
હવે ગેસ નીફ્લેમ્ પર કડાઈ માં ઘી ગરમ કરવા મુકો.ગરમ થાય એટલે જીરું નો વઘાર કરો.જીરા નો વઘાર કર્યા પછી ડુંગળી અને મરચા નાખી ૩ થી ૪ મિનિટ શેકો.પછી આદુ લસણ ની પેસ્ટ નાખી ૫ મિનિટ થવા દો.હવે આમાં ટામેટા અને પનીર ની મેશ કરી ને નાખો અને બધું બરાબર મિક્સ કરો અને હલાવતા રહો.૧૦ મિનિટ પછી ગેસ પર થી ઉતારી લ્યો. અને અડધી ચમચી ગરમ મસાલો નાખો.આ પનીર ભુરજી તૈયાર.
- 3
આ પનીર ભુર્જી માં તૈયાર કરેલ ભાત ને બરાબર મિક્સ કરી લો.હવે ભાત ને ગેસ પર રાખવા ની જરૂર નથી.બરાબર મિક્સ થઈ જાય પછી સરવીંગ પ્લેટ માં લઇ કોથમીર વડે ગાર્નિશ કરી દહી સાથે ખાવાની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#mr#paneerbhurji#lacchaparatha#paneer#cookpadgujarati#cookpdindia Mamta Pandya -
પનીર ભૂર્જી (Paneer Bhurji recipe in gujarati)
#મોમ#goldenappron3#week16આ રેસિપી મેં મારા સન માટે ખાસ બનાવી છે. પંજાબી વાનગી એને ખુબ ભાવે છે .તો હું ટ્રાય કરું કે બેસ્ટ વાનગી બનાવું હમેશા . Keshma Raichura -
-
-
-
-
-
-
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
#SD#cookpadindia#Cookpadgujaratiપનીર ભૂર્જી Ketki Dave -
-
આલુ પનીર ભૂરજી (Alu Paneer Bhurji Recipe In Gujarati)
#ડીનર દોસ્તો પનીર ભૂર્જી તો ઘણી વાર બનાવી હશે ..અને ખાધી પણ હશે.. આજે આપણે આલુ ભૂર્જિ બનાવશું.. જે પાકિસ્તાન ની પ્રખ્યાત વાનગી છે..તેમાં આપણે આપણી રીતે ફેરફાર કરીને ખૂબ જ સ્વાદિષ્ટ આલુ ભૂર્જી બનાવશું.. તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
પનીર રાઇસ (Paneer Rice Recipe In Gujarati)
#RB12આજે મને અને મારા પતિ દેવ ને ભાવતા પનીર રાઇસ બનાવી યા છે ખૂબ જ ટેસ્ટી બને છે hetal shah -
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
લેમન કોરીએન્ડર રાઈસ (Lemon coriander rice recipe in gujrati)
#ભાત આ રાઈસ એકદમ ફ્લેવર ફૂલ બને છે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે, રાઈસ ને પ્લેન કર્ડ સાથે સર્વ કરાય છે. Radhika Nirav Trivedi -
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
#Trend#Paneer Bhurjiપનીર ની સબ્જી ની વાત આવે એટલે ફટાફટ તૈયાર થતી પનીર ભૂર્જિ તરત યાદ આવી જાય. અહીં પનીર ભૂર્જિ રેસ્ટોરાં ની સબ્જી ભુલાવી દે એવી તૈયાર કરી છે. જો તમે આ રીતે આ સબ્જી બનાવી ને ઘર માં બધાં ને ખવડાવશો તો તમને પૂછશે શું આ રેસટોરાંમાં થી મંગાવી છે? મેં કોલસા નાં સ્મોક થી તેની ફ્લેવર્સ એકદમ સ્ટ્રોંગ કરી છે. સાથે મેં ઘઉં નાં લોટ નાં નાન, સ્મોકી પનીર ભુજી ચાટ, કાકડી નું રાઇતું અને મસાલા પાપડ સર્વ કર્યા છે. Shweta Shah -
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
રવિવાર એટલે રજા નો દિવસ એટલે બધા ઘરે હોય તો પંજાબી ડીશ બનાવી બધા સાથે બેસીને જમી એ તો બહુ આનંદ આવે. પંજાબી ડીશ one of my favourite dish . Sonal Modha -
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
પનીર અમારા ધર મા બધા ને ખૂબ ભાવે છે. આજે દીકરી દિવસ છે તેથી દીકરીઓ ને ભાવતું ભોજન. Jigisha Dholakia
More Recipes
ટિપ્પણીઓ