થમ્સ અપ મોકટેઈલ

Neha Rajani Mavani
Neha Rajani Mavani @cook_22544402

થમ્સ અપ મોકટેઈલ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસથમ્સ અપ
  2. 4 થી 5 પાનફુદીનો
  3. મીઠું
  4. 4 થી 5 ક્યુબબરફ
  5. 1લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે પેલા લીંબુ ના ૪ કટકા કરો

  2. 2

    પછી એમાં ફુદીનો નાખો પછી તેને ખાંડી લો પછી સર્વિંગ ક્લાસ માં તે પેસ્ટ નાખો

  3. 3

    હવે તેમાં બરફ નાખો ને મીઠું નાખો પછી થમ્સ અપ નાખો તે હવે ત્યાર છે થમ્સ અપ મોકટેઈલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Rajani Mavani
Neha Rajani Mavani @cook_22544402
પર

ટિપ્પણીઓ

Similar Recipes