રાંધવાની સૂચનાઓ
- 1
એક ખલ માં લીંબુ ના ટુકડા અને ફુદીનો લઇ ને ખાંડી દો પણ એટલું જ ખાંડો કે એ બને નો સ્વાદ એક બીજા માં મિક્સ થઇ જાય. ત્યાર બાદ તેમાં દળેલી ખાંડ ઉમેરી ને પાછુ એક વાર ખાંડો અને ખાંડી ને તેને ગ્લાસ માં નાખો.
- 2
ગ્લાસ માં નાખ્યા પછી તેના માં બરફ ના ટુકડા, લીંબુ નો રસ અને મીઠુ ઉમેરી ને એક વાર મિક્સ કરો.અને ત્યાર બાદ તેમાં સોડા ઉમેરો (સોડા ના હોય તો એમાં સ્પરાઈટ પણ ઉમેરી શકો છો)ત્યાર બાદ તેને ચમચી થી મિક્સ કરીને પીરસો. તો તૈયાર છે લેમન મોજીતો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેમન,મિન્ટ મોજીતો
#એનિવર્સરી આજે આ કોન્ટેસ્ટ નો લાસ્ટ ડે છે તો મેં જે ઘર માં હાજર હતું તેમાંથી લેમન,મિન્ટ મોજીતો બનાવ્યું.અને ખરેખર જે આપણે લગ્નપ્રસંગે,કે પાર્ટી, રિસેપ્સશન માં જે વેલકમ ડ્રિન્ક માં જે મોજીતો નો ટેસ્ટ આવે છે તેવો જ મોજીતો ડ્રિન્ક બન્યું છે. મિન્ટ હોવાથી આપણે રિફ્રેશ થઇ એ છે.અને લીંબુ હોવાથી આપણને એનર્જી મળે છે.તો ચાલો જોઈએ મોજીતો ની રીત Krishna Kholiya -
-
-
-
-
-
ફ્રેશ ગ્રેપ્સ મોજીતો
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકહમણા લીલી દ્રાક્ષ ની સીઝન ચાલુ થઈ ગઈ છે તો મે લીલી દ્રાક્ષ નો મોજીતો બનાવ્યો છે જે ઉનાળા ની ગરમી માં ઠંડક અને એક ફ્રેશનેસ આપશે.. અને કોઈ મહેમાન આવે ઘર પર તો એમને પણ તમે આ સર્વ કરી શકો છો... Sachi Sanket Naik -
ફ્રેશ ઓરેંજ મિન્ટ મોજીતો
#એનિવર્સરી#લવ#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકએનિવર્સરી ના કોન્ટેસ્ટ ના વીક ૧ માટે સૂપ અને વેલ્કમ ડ્રીંક માટેઓરેંજ મિન્ટ મોજીતો ની રેસીપી લઈ ને આવી છું.. ઓરેંજ એક એવું ફળ છે જેમાં વિટામીન સી ભરપૂર પ્રમાણ માં મળી રહે છે... મારા બેબી ને પણ બહુ ભાવ્યુ તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
-
-
-
મીન્ટ વોટરમેલન કૂલર(Mint watermelon cooler recipe in Gujarati)
#goldenapron3#week13 Anjana Sheladiya -
-
-
-
લીંબુ શરબત (Lemon Sharbat Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
ઓરેન્જ મોજીતો
#GA4#week17રિફ્રેશિંગ ડ્રિંકસ બધાને પંદજ હોય છે તેમાં પણ મોજીતો ખાસ છે જેમાં આપણે ફ્લેવર્સ નું વેરીએશન કરી વધુ સ્વાદિષ્ટ કરી શકીએ છીએ.આજે મે ઓરેન્જ નો ઉપયોગ કરી બનાવ્યું છે જેમાં ઓરેન્જ નાં નેચરલ જ્યુસનોજ ઉપયોગ કર્યો છે અને કોઈજ એસેંસ કે કલર નો ઉપયોગ નથી કર્યો ખુબજ સરસ બને છે. khyati rughani -
-
-
-
-
-
-
-
-
-
વર્જીન મોજીટો
#નોનઇન્ડિયનઘરે આવેલ મહેમાન માટે લીંબુ સરબત કે કોલ્ડ્રિન્ક ની જગ્યા કંઈક નવું ડ્રિન્ક સર્વ કરો.. જેને બનતા પણ ફક્ત પાંચ જ મિનિટ લાગશે.. અને ઘર ના પણ નાના મોટા બધા ને ભાવશે.. Prerna Desai -
-
-
મિન્ટ એન્ડ કુકુમ્બર મોકટેલ (Mint Cucumber Mocktail Recipe In Gujarati
#GA4#Week17મિન્ટ એન્ડ કુકુમ્બર હેલ્ધી મોકટેલ Poonam K Gandhi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12056861
ટિપ્પણીઓ