રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ગરમ પાણીમાં ખાંડ અને કોફી નાખી તેને ફેરવું ત્યાં સુધી ફેટવુ જ્યાં સુધી એના ફીણ બની જાય
- 2
એક ગ્લાસમાં ઠંડું દૂધ લઈ તેના પર આ બનાવેલા ફીણાં ને ચમચી વડે ઉપર નાખી દો અને પછી તેના પર ચોકલેટ બીટ અને ચોકલેટ સીરપ થી ગાર્નીશ કરી સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#CWCકોફી મૂળ પશ્ચિમ દેશ માંથી આવેલી છે. તેના ખુબ જ બેનિફિટ હોય છે.. કોફી પીવા થી સ્ટ્રેસ પણ ઓછો થાય છે.કોફી માં તમે હોટ કોફી, કોલ્ડ કોફી, કેપેચિનો વગેરે બનાવી શકો છો. મેં આજે દાલગોના કોફી બનાવી છે. તો ચાલો ... Arpita Shah -
-
-
-
-
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#ટીકોફીતથા ચોકલેટ સીરપ હાજર ના હોય તો તે બનાવવાની રીત પણ અહીં મેં આપી છેKhyati Kotwani
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડાલગોના કોફી
હું કોફી નથી પીતી પરંતુ આ ડાલગોના કોફી મારી દીકરી એ કાલે બનાવી હતી. એ હંમેશા કુકપેડ ની રેસીપી જોવે છે.એને પણ મન થયું બનાવવા નુ અને સરસ બનાવી.મે પણ થોડી ટેસ્ટ કરી લીધી..સરસ બનાવી હતી.એના કહેવાથી આ રેસીપી share કરું છું. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12255875
ટિપ્પણીઓ (8)