ગ્રીન હેલ્થી જ્યુસ

urvashi pankhania[22]
urvashi pankhania[22] @cook_22357629
શેર કરો

ઘટકો

  1. ગ્રીન હેલ્થી જ્યુસ
  2. 2 કપદુધી
  3. 1 કપપાલક
  4. 1 કપકાકડી
  5. 1આદુ નો ટુકડો
  6. 1 ચમચીસિંધાલુ
  7. 1 ચમચીપુદીની પાવડર
  8. 1 ચમચીમરી પાવડર
  9. 1 ચમચીસંચળ
  10. 1 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આ બધા ને મિક્સચર જાર માં લઈ ને તેને ક્રશ કરી લો
    જયારે એને સર્વ કરો તયારે તેમા બરફ ના ટુકડા ઉમેરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
urvashi pankhania[22]
urvashi pankhania[22] @cook_22357629
પર

ટિપ્પણીઓ

Similar Recipes