રાંધવાની સૂચનાઓ
- 1
છોલે બનાવવા માટે સૌપ્રથમ ચણાને ત્રણથી ચાર કલાક માટે પાણીમાં પલાળી રાખવા. ત્યારબાદ કુકરમાં ૨ કપ પાણી લઈ ચણા ઉમેરી દો. હવે મીઠું અને થોડી હળદર નાખી પાંચથી છ કુકરની સીટી કરી લો.
- 2
રાઈસ બનાવવા માટે અડધો કપ ચોખા લઈ બરાબર પાણી થી ધોઈ તેમાં ૨ કપ પાણી ઉમેરી અડધો કલાક માટે રાખી મૂકો. ત્યારબાદ ચોખા ને ગેસ પર ઉકાળી લો. ચોખા બરાબર રંધાઈ જાય એટલે એક કાણાવાળા વાસણમાં નિતારી લો.
- 3
વઘાર માટે એક પેનમાં 3 ચમચા તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો. બરાબર સાંતળી લો હવે તેમાં ડુંગળીની પ્યોરી ઉમેરો. મિડિયમ થી ધીમા ગેસ પર બે મિનીટ સુધી સાંતળી લેવું પછી તેમાં ટોમેટો પ્યોરી ઉમેરી. બધુ બરાબર મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી ધીમા ગેસ પર મુકી રાખો.
- 4
તેલ છૂટું પડે ત્યાર બાદ તેમાં બધા મસાલા કરવા સૌપ્રથમ અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરૂ, 2 ચમચી લાલ મરચું પાવડર, બે ચમચી છોલે મસાલા પાવડર, અનુસાર મીઠું ઉમેરી મિક્ષ કરી લેવું. હવે તેમાં બાફેલા ચણા ઉમેરવા. બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે અડધી ચમચી લીંબુનો રસ ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી મીડીયમ ગેસ પર પાંચથી દસ મિનિટ સુધી રાખો. જો તમને ગ્રેવીવાળું શાક જોઈતું હોય તો તમે થોડું પાણી ઉમેરી શકો છો.
- 5
હવે ગેસ બંધ કરી સર્વિંગ બાઉલ લઇ છોલે લો અને આદુ ની કતરણ અને કોથમીરથી ગાર્નિશ કરો. બીજા એક બાઉલમાં રાંધેલો ભાત લઈ સલાડ, પાપડ અને મસાલા છાશ જોડે સર્વ કરો. તો તૈયાર છે પંજાબી છોલે ચાવલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છોલે ચાવલ
#ટિફિન#starપંજાબી માં પ્રચલિત એવા છોલે એ ભારત ભર માં તેની ચાહના ફેલાવી છે. છોલે પુરી, કુલચા, પરાઠા તથા ચાવલ સાથે પણ ભાવે છે. Deepa Rupani -
-
પંજાબી છોલે (Punjabi Chole Recipe in Gujarati)
#RB10#chole#punjabichole#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
છોલે પનીર પુલાવ
#પનીરપ્રોટીન થી ભરપૂર એવા બે ઘટકો થી બનેલો આ પુલાવ સ્વાદિષ્ટ, સ્વાસ્થયપૂર્ણ અને ઝડપ થી બને છે. વળી તેમાં ડુંગળી લસણ પણ નથી. Deepa Rupani -
-
Cheese Dal thokali
#septemberI'm making this recipe without oil and ghee i hope all of you like this dish such a time saver and taste full dish. Mayuri Kartik Patel -
-
છોલે
#ફેવરેટમૂળ પંજાબ ની વાનગી એવા છોલે ભતુરે, છોલે પુરી એ મારા ઘર માં પણ પ્રિય છે. રવિવાર અથવા રજા ના દિવસે ભોજન માં છોલે પુરી અને તળેલા પાપડ હોય એટલે બીજું કાંઈ ન જોઈએ. વળી સામાન્ય રીતે હું છોલે ડુંગળી લસણ વગર ના બનાવું છું. એ જ રીત અહીં પ્રસ્તુત કરું છું. Deepa Rupani -
એક્ઝોટીક છોલે ટિક્કી સિઝલર્ ઈન સ્પીનેચ ચીઝ સોસ
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સપાલક, ચીઝ, છોલે, સિંગ દાણા, કેળા બધા નો યુઝ કરી એક સરસ ડિશ બનાવી છે..ખૂબ જ યમ્મી.. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#Punjabi chhole#Mycookpadrecipe 32 લગભગ જ્યાર થી નવું કંઇક શીખવાની કે બનાવવા ની વાત હોય તો મેં પહેલા જાતે જ બનાવવા પ્રયત્ન કર્યો. એટલે પ્રેરણા જાતે જ લીધેલી. પછી સમય જતાં થોડા ફેરફાર માટે, ગૂગલ, ઈન્ટરનેટ, રસોઈ શો અને ખાસ ખાસ માસ્ટર શેફ એ ખૂબ ભાગ ભજવ્યો છે મારી રાંધણ કળા કે રસોઈ ના શોખ માટે જવાબદાર. Hemaxi Buch -
-
-
More Recipes
ટિપ્પણીઓ