રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બેસન ની અંદર, સોજી, પાલક, હીગ, સોડા,મીઠું, પાણી નાંખી ને ખીરું તૈયાર કરો.
- 2
હવે આ ખીરા માં બટાકા ના પીતા નાખી ને તેલ ગરમ થાય એટલે પકોડા તળી લો. તૈયાર છે આલુ પલાક પકોડા.
- 3
પકોડા ને મસાલા દહીં સાથે સૅવ કરો. દહીં ની અંદર લાલ મરચું એન મીઠું નાખી ને મસાલા દહીં તૈયાર કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાલક પકોડા અને કઢી...
મારા સાહેબ (husband) ને પાલકપકોડા બોવ જ ભાવે.... spacialy અંબાજી ના....પણ અમે દર 6 મહિને જ્યારે પાલનપુર જઈએ ત્યારે ત્યાં ગઠામણ દરવાજા પેટ્રોલ પંપ પાસે પાલકપકોડા ની મજા માણીએ .. અંબાજી જઈએ ત્યારે બસસ્ટેન્ડ ની બાજુમાં અંબિકા નાસ્તા ઘર છે. ત્યાં ના પાલકપકોડા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે... Binaka Nayak Bhojak -
-
-
આલુ પકોડા
#કાંદાલસણ શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું આપણે ગુજરાતીઓતો વિવિધ પ્રકારનાં ભજીયા (પકોડા) ખાવાનાં શોખીન હોય છે. મને તો રાયપુરનાં ભજીયા બહુ જ ભાવે છે. તેમાં પણ તેનાં બટાકાનાં ભજીયા તો સૌથી પ્રિય તે ભજીયાની ખાસ વાત એ છે કે બટાકાનાં પિતા જાડા હોવા છતાં તે ખૂબ જ સોફ્ટ હોય છે તો બટાકાને અધકચરા બોઈલ કરીને પછી તેનાં ભજીયા બનાવે છે, તો હું પણ તેવી જ રીતે બટાકાંનાં ભજીયા બનાવીશ તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
#જોડી પાલક પકોડા, બેસન ચટણી
જે બાળકો પાલક નથી ખાતા હોતા આવી રીતે પાલક ને પકોડા બનાવીને આપીએ તો ખૂબજ ટેસ્ટી ને સ્વાદિષ્ટ લાગે છે, સાથે બેસન ની ચટણી હોય એટલે મજા પડી જાય છે. Foram Bhojak -
પાલક પકોડા(palak pakoda recipe in Gujarati)
#GA4#Week2Spinachપાલક પકોડા ,હા મેથી ના ગોટા જેવા જ લાગે છે,અને ખાવા માં પણ ટેસ્ટી અને હેલ્થી. Dharmista Anand -
-
-
-
-
-
-
-
-
-
-
-
ક્રિસ્પી પાલક પકોડા (Crispy Palak Pakoda Recipe In Gujarati)
#RC4#week4#rainbowchallenge#greencolor#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
આલુ પકોડા અને ભજી પાઉં
#આલુઆલુ પકોડા અને ભજી પાઉં બન્ને મુંબઈ ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.વડાં પાઉં જેમ આ વ્યંજન એટલી લોકપ્રિય છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
સ્ટફ બ્રેડ પકોડા
#ડીનર લૉક ડાઉન રેસીપી.લેફટંઓવર ઘંઉ ની બ્રેડ અને વેજીટેવલ ના ઉપયોગ કરી ને ટેસ્ટી ,કિસ્પી, અને ભટપટ બની જતી મન ભાવતી રેસીપી છે.. Saroj Shah -
પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)
#RC4વરસાદ પડતો હોય ત્યારે પકોડા ખાવાનું મન થાય, ગરમાગરમ પાલક પકોડા પણ ડુંગળી, મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12271250
ટિપ્પણીઓ