પાલક મગની દાળ નું શાક(palak mag ne dal nu shak recipe in Guj)

Charvi
Charvi @cook_22273733
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૩ વ્યક્તિ
  1. 1 નંગપાલક ની ભાજી
  2. ૧૦૦ ગ્રામ મગ ની દાળ
  3. 1 ચમચીલસણ ની પેસ્ટ
  4. 1 નંગટામેટું સમારેલું
  5. 1 ચમચીલાલ મરચું
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧/૪ ચમચી હળદર
  8. ૧/૨ ચમચી ધણાજીરૂ
  9. 1ચમચો તેલ
  10. ૧/૪ ચમચી જીરૂ
  11. ચપટીહિંગ
  12. ૧/૨ ગ્લાસ પાણી
  13. સજાવટ માટે:-
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    સૌપ્રથમ ૪ કલાક મગની દાળ ને પલાળવી.ત્યારબાદ એક કૂકરમાં તેલ મૂકી તેમાં જીરૂ, હિંગ, લસણ ની પેસ્ટ અને ટામેટું નાખી મિક્સ કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં મગ ની દાળ, પાલક, લાલ મરચું, હળદર, મીઠું, ધાણાજીરું અને પાણી ઉમેરો.પછી કુકર બંધ કરી ૨ સિટી મારવી.

  3. 3

    ત્યારબાદ તેને સર્વ કરો તેમાં કોથમીર થી ગાર્નિશ કરવું.રોટલી અને છાશ સાથે ગરમા ગરમ સર્વ કરવું.તો તૈયાર છે પાલક મગ ની દાળ નું શાક....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Charvi
Charvi @cook_22273733
પર

ટિપ્પણીઓ

Similar Recipes