મસાલા ટી વિથ લેમન ગ્રાસ (Masala Tea With Lemongrass Recipe In Gujarati)

Kripa Shah
Kripa Shah @Kripa_4988

#ટીકોફી
કહેવાય છે જો સવાર ની ચા મસ્ત મસાલા વાળી હોય તો આખો દિવસ સારો જાય.આજે મારી મમ્મી ની સ્પેશ્યલ ચા બનાવી છે. જો તમે આવી રીતે બનાવશો તો તમને જરૂર થી ગમશે ગેરન્ટી મારી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ પાણી
  2. ૧કપ દૂધ
  3. ૪-૫ પાન લેમન ગ્રાસ(લીલી ચા)
  4. ૩-૪ ફુદીના ના પાન
  5. ૧ નાનો ટુકડો આદુ
  6. ૧ ચમચી ચા નો મસાલો
  7. ૧-૧/૨ ચમચી ચા
  8. ૨ ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં પાણી લો. તેમાં લેમન ગ્રાસ, ફુદીનો, આદુ છિણેલું, ચા, ચાનો મસાલો(ચા નો મસાલો ઘરે બનાવેલ લીધો છે),ખાંડ ઉમેરી હલાવો.

  2. 2

    પાણી ઉકળે ત્યારે તેમાં દૂધ ઉમેરો.હોવી તેને ૫-૬ મિનિટ ઉકાળો.રેફ્રેશીંગ મસાલા ચા રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kripa Shah
Kripa Shah @Kripa_4988
પર
Cooking is passion
વધુ વાંચો

Similar Recipes