ફાડા લાપસી

Upadhyay Kausha @Kausha_jani
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ માં ઘઉં માં ફાડા શેકો.થોડા શેકાય જાય એટલે ૧ ચમચો ઘી નાખી ફાડા ફૂલેલા લાગે ત્યાં સુધી શેકો.હવે પાણી ને ગરમ કરવા મૂકો તેમાં ગોળ ને ઓગાળો.અને શેકેલા ફાડા તેમાં નાખો.બધું બરાબર મિક્સ કરો અને કુકર માં નાખી ૪ સીટી થવા દો.કુકર ઠંડુ પડે પછી ખોલો.
- 2
હવે એક કડાઈ ને ગેસ પર ગરમ કરવા મૂકો અને તેમાં ૧ ચમચો ઘી નાખો.તેમાં કાજુ બદામ કિશમિશ ને સાંતળી લો.કુકર માંથી ફાડા ને કાઢી કડાઈ માં નાખો અને બરાબર મિક્સ કરો ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવો.એલચી પાવડર છાંટો.અને કાજુ બદામ કિશમિશ થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફાડા લાપસી
#ટ્રેડિશનલકોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે લાપસી બનાવવા માં આવે છે.ઘઉં ના ફાડા ની લાપસી બનાવવી ખૂબ જ સહેલી છે, પોષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
-
-
-
-
ફાડા લાપસી
આજે અક્ષય તૃતીયા છે.સાથે પરશુરામ જયંતિ પણ છે..તો એ નિમિત્તે ભગવાન ને પ્રસાદ માટે બનાવી..🙏 Sangita Vyas -
ફાડા લાપસી (ઓરમુ)
#કાંદાલસણ ફાડ લાપસી ને કુકર માં બનાવા થી જલદી થાય અને સમય પણ બચે છે Vaghela bhavisha -
-
-
-
-
-
ફાડા લાપસી
#મધરમાતા એ આપણી સૌથી પહેલી શિક્ષક છે. પછી એ કોઈ પણ ક્ષેત્ર હોય. આજ હું જે કાંઈ છુ એમાં મારી માતા નું શ્રેય સૌથી વધારે છે. આજ ફક્ત હું નહીં પણ આપણે બધા ઘણી નવી નવી વાનગીઓ બનવીયે છીએ પણ આપણી પરંપરાગત વાનગી તો આપણે આપણી માતા પાસે થી જ શીખ્યા હોઈએ. એવી જ એક મીઠાઈ ફાડા લાપસી રજૂ કરું છું. Deepa Rupani -
-
-
-
લાપસી ગોળવાલી (Lapsi Recipe in Gujarati)
આજે મે લાપસી બનાવી છે.I dedicate this delicacy to Ekta ma'am, Disha ma'am and all admins for motivating me.તમારા ખૂબ ખુબ આભાર🙏🏼 Deepa Patel -
ચોકલેટી ફાડા લાપસી
#Testmebest#પ્રેજન્ટેશન#ચોકલેટી ફાડા લાપસી આ લાપસી ગુજરાતીઓ ના ઘરમાં બનતી જ હોઈ છે અને હેલ્થી ને ટેસ્ટી તો ખરાજ.... ગુજરાતી હોઈ એટલે કઈ પણ મીઠાઈ ના હોય તો લાપસી થી કામ ચાલી જાય છે આજે મેં થોડા ટ્વિસ્ટ સાથે બનાવેલી છે લાપસી માં કોકો પાવડર ને ચોકલેટ સીરપ નો યુસ કરી બનાવી છે જે બાળકો ફટાફટ ખાઈ જશે...... Mayuri Vara Kamania -
-
-
ફાડા લાપસી
#EB#Week10#cookpadindia#cookpadgujarati આપણા ગુજરાતીઓ ના કોઈપણ સારા કે ધાર્મિક પ્રસંગો માં અચૂક ફાડા લાપસી બનતી હોય છે.તે ખૂબ ઓછી સામગ્રી થી બની જાય છે. Alpa Pandya -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
Khyati Trivedi#EB#week10આપડી પારંપરિક વાનગી.. શુભ પ્રસંગ બનતી વાનગી Khyati Trivedi -
-
-
-
-
ઘઉં ની ફાડા લાપસી
#ગુજરાતી#પોસ્ટ4ફાડા લાપસી એટલે એક એવી પરંપરાગત ઘરગથ્થું મીઠાઈ કે જે આપણે લગભગ ઘણા શુભ પ્રસંગો પર અને લગ્ન ની શાંતક માં પણ બનાવતા હોઈએ છીએ. આમાં ઘઉં ના ફાડા એટલે કે દલિયા નો ઉપયોગ થાય છે જે ફાઈબર યુક્ત હોય છે અને હેલ્થ માટે પણ સારા હોય છે ઉપરાંત ગોળ થી બને છે એટલે આયર્ન રિચ પણ છે. ઘી માં સેકેલ નટ્સ એને રિચ બનાવે છે. Khyati Dhaval Chauhan -
ફાડા લાપસી
#RB5#MDC#cookpadindia#cookpadgujarati#traditional _sweet#lunch#authentic _recipeલગભગ દરેક ઘર માં શુભ પ્રસંગો પર પહેલા લાપસી બનાવવા માં આવે છે .મે આજે અખાત્રીજ ના અવસર પર ફટાફટ બની જાય એવી ફાડા લપસી બનાવી છે .જે મારા મમ્મી બનાવે છે એ રીત છે .મારા સાસુ માં ને પણ લાપસી ખૂબ જ ભાવતી .આજે હું મારા બેય માં ને આ રેસિપી ડેડિકેટ કરું છું . Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12283581
ટિપ્પણીઓ