ચોફી (યીન યાંગ કોફી ઇન ઇટાલિયન)

Nenshree Barai
Nenshree Barai @cook_22229961

#ટીકોફી

ચા અને કોફી નો એક સાથે સ્વાદ માણવા માટેનું બેસ્ટ ડ્રીંક એટલે ચોફી

ચોફી (યીન યાંગ કોફી ઇન ઇટાલિયન)

#ટીકોફી

ચા અને કોફી નો એક સાથે સ્વાદ માણવા માટેનું બેસ્ટ ડ્રીંક એટલે ચોફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઆપની પસંદની મસાલા ચાય
  2. 2 ટી સ્પૂનકોફી પાવડર
  3. 2 ટી સ્પૂનદળેલી ખાંડ
  4. 2 ટી સ્પૂનપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તમારી મનપસંદ મસાલા ચાય બનાવી લો.

  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં કોફી,ખાંડ અને પાણી એડ કરી દાલગોના કોફી માટે મીક્ષને ફેટીને ક્રીમ બનાવીએ એ રીતે ક્રીમ બનાવી લો.

  3. 3

    એક સર્વિંગ ગ્લાસમાં તમારી મનપસંદ મસાલા ચાય લઈને તેના ઉપર કોફી ક્રીમનું લેયર કરો. તમે ચાહો તો ગાર્નિશીંગ માટે ચોકલેટ સિરપનો પણ ઉપયોગ કરી શકો છો. મને આ સિમ્પલ ચોફી જ પસંદ છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nenshree Barai
Nenshree Barai @cook_22229961
પર

ટિપ્પણીઓ

Similar Recipes