સેવન વન્ડર કોફી (Seven Wonder Coffee Recipe In Gujarati)

AANSHI RAJANI
AANSHI RAJANI @cook_22767980

સેવન વન્ડર કોફી (Seven Wonder Coffee Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1લિટલ દૂધ
  2. 4નાના પેકેટ કોફી
  3. 7 ચમચીખાંડ
  4. 1-2ચોકલેટ
  5. 2-3બિસ્કિટ
  6. 4-5 ચમચીકોકો પાવડર
  7. 4-5પાન ફુદીનો
  8. 1 ચમચીચા નો મશલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ 1 લીટર દૂધ લઈ તને ગરમ કરો અને તેમાં જરૂર મુજબ ખાંડ ઉમેરો

  2. 2

    ચોકલેટ વેફર કોફી બનાવા માટે વેફર વાળી ચોકલેટ કિટકેટ અથવા પર્ક લેવી. દૂધ માં માં કોફી લઈ અને ચોકલેટ ક્રશ કરવી. 1 કપ લઈ તેમાં સર્વ કરવી. ચોકલેટ થી ગાર્નીસ કરવી

  3. 3

    ચોકો ડીલાઈટ કોફી બનાવા માટે ડાર્ક ચોકલેટ બિસ્કિટ લઈ માં એડ કરો 1 કપ માં લઈ તને સર્વ, કરો

  4. 4

    આલ્મન્ડ કોફી બનાવા માટે દૂધ અને કોફી લઈ તેમાં બદામ લઈ ક્રશ કરવી 1 કપ માં લઈ સર્વ કરો

  5. 5

    ડાર્ક ચોકલેટ કોફી બનવા માટે 1 ડાર્ક ચોકલેટ લઈ દૂધ માં ક્રશ કરો અને તેમાં કોફી એડ કરો. 1 કપ માં સર્વ કરો

  6. 6

    ઓરીયો કોફી બનાવા માટે ઓરીયો કોફી બિસ્કિટ લઈ દૂધ માં ક્રશ કરો. 1 કપ લઈ સર્વ કરો.

  7. 7

    ડેરીમિલ્ક કોફી બબનાવા માટે 1 ડેરીમિલ્ક લઈ દૂધ માં કોફી એડ કરો અને ક્રશ કરો અને તેમાં ડેરી મિલ્ક ના ટુકડા એડ કરો અને સર્વ કરો

  8. 8

    ફુદીના મસાલા કોફી બનાવા માટે 1 કપ દૂધ લઈ તેમાં ચા મશાલો એડ કરો અને તેમાં ફુદીનો એડ કરો. 1 કપ માં લઈ સર્વ કરો.

  9. 9

    તૈયાર છે સેવન વન્ડર કોફી.

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
AANSHI RAJANI
AANSHI RAJANI @cook_22767980
પર

Similar Recipes