રસિયા ઢોકળા (Rasiya dhokla recipe in gujrati)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ બાફેલા ભાત
  2. જરૂર ‌મુજબ ખાટી છાશ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ચમચીમરચું
  5. ૧/૪ ચમચી રાઈ
  6. ચમચીહળદર
  7. ૧/૨ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  8. 1ચમચો તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા ભાત, ચણા નો લોટ લો.

  2. 2

    ભાત માં મીઠું, મરચું,૧ ચમચી પાણી, હળદર,ઘાણાજિરૂ નાખી મિક્સ કરી લો.

  3. 3

    એક કડાઈમાં તેલ મૂકી રાઈ, આદુ મરચાની ‌પેસ્ટ, લીમડાના પાન નાખી વઘાર કરો.

  4. 4

    ત્યારબાદ તેમાં ‌ખાટી છાશ નાખો.છાશ માં ‌બઘો મસાલો નાખી ‌ઉકાળો.

  5. 5

    ઉકળતી છાશ માં નાના મુઠીયા નાખી ૧૦ મિનિટ ઘીમી આંચ પર ચડવા દો.

  6. 6

    ત્યારબાદ તેને સવિગ બાઉલ માં લઇ કોથમીર થી ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
પર
junagadh

Similar Recipes