રસિયા મૂઠિયા (Rasiya Muthiya Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
3 વ્યકિત માટે
  1. મૂઠિયાં માટે:
  2. બાઉલ રાંધેલો ભાત
  3. ૧ કપબેસન
  4. ૧/૨ ટી સ્પૂનહળદર
  5. ૧ ટી સ્પૂનલાલ મરચું
  6. ૧/૪ ટી સ્પૂનગરમ મસાલો
  7. ૩ ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ગ્રેવી માટે:
  10. ૧ ગ્લાસખાટી છાશ
  11. ૨ ટેબલ સ્પૂનતેલ
  12. ૧/૨ ટી સ્પૂનજીરું
  13. ૧/૨ ટી સ્પૂનરાઈ
  14. ૧/૨ ટી સ્પૂનહળદર
  15. ૧ ટી સ્પૂનલાલ મરચું
  16. મીઠું સ્વાદાનુસાર
  17. ૧/૨ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    પેન માં તેલ મૂકી તેમાં રાઈ અને જીરું નાખી સાંતળો. તેમાં હળદર અને મરચું નાંખી તેમાં પાણી નાખી ઊકળે એટલે તેમાં મીઠું સ્વાદાનુસાર નાખી સાંતળો અને પછી છાશ વઘારો.

  2. 2

    મૂઠિયાં ની બધી સામગ્રી મિક્સ કરી તેના મુઠીયા વાળવા.

  3. 3

    હવે ઉકળતી છાશ માં તે મૂઠિયાં નાંખી ૮-૧૦ મિનિટ માટે ઉકાળો. મદયમ તાપ પર. રસિયા મૂઠિયાં રેડી.આ. રેસિપી ગરમ જ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes