રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક ત્રાસ મા ઘઉંનો જાડો લોટ લેવો ત્યાર પછી તેમાં ચણાનો લોટ અને રવો લેવો ત્યાર પછી બધું મિક્ષ કરી લેવું ત્યાર પછી તેમાં એક ચમચો મોણ માટે તેલ નાખવું ત્યાર પછી સરખું મિક્ષ કરી લેવું
- 2
તેના પછી સતપ પાણીથી ભાખરી ના લોટ થી વધારે કડક લોટ બાંધવો ત્યાર પછી તેના મુઠીયા કરી લેવા પછી તેને ધીમા ગેસ એ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળી લેવું પછી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા
- 3
પછી તેમાં મૂઠિયાં ને ઠંડું થવા દેવું પછી તેનો મિક્સર જારમાં ભૂકો કરી લેવો પછી તેને ચાળણીથી ચાળી લેવું પછી તે મિશ્રણને એક મોટા બાઉલમાં કાઢી લેવું પછી તેમાં ડ્રાયફ્રુટ એડ કરવા પછી તેમાં 1/2ચમચી જાયફળ અને ઈલાયચી એડ કરવા
- 4
એક પેનમાં ઘી ગરમ કરવા મુકો ગરમ થાય એટલે તેમાં ગોળ એડ કરવા ત્યાર પછી તેને સરખું ઓગળવા દેવુ ત્યાર પછી ગોળ અને ઘી એક રસ થવું જોઈએ ત્યાર પછી તેને ગેસ ઉપર થી કાઢી લેવું પછી તેને ઠંડુ થવા દેવું ત્યાર પછી તેને લાડવા ના મિશ્રણ માં એડ કરવું પછી બધું મિક્સ કરી લેવું
- 5
પછી તેના નાના-નાના લાડવા બનાવી લેવા પછી તેના ઉપર કાજુ અને ખસખસ થી ગાર્નીશિંગ કરું તૈયાર છે આપણા ચુરમા લાડવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ ચુરમાના લાડુ
શુભ પ્રસંગે તથા તહેવાર પર બનતી પરંપરાગત દેશી વાનગી છે Shethjayshree Mahendra -
-
-
-
-
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
ચુરમાના લાડુ (Churma na ladu recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 22ચુરમાના લાડુ...💝 અમે નાના હતા ત્યારે દાદીમા અમને લાડવા ખવડાવવા માટે થઈને લાડવા ની અંદર છાનામાના 10 પૈસા, 25 પૈસા, 50 પૈસા કે એક રૂપિયો સંતાડતા હતા, અને પછી એમ કહેતા કે આ લાડુ જે ખાશે તેને લાડુની અંદરથી પૈસા મળશે. એટલે એક આખો લાડુ ખાઈ જવાનો. અને અમે એ 10 પૈસા કે 25 પૈસાની લાલચમાં આખો લાડુ ખાઈ જતા. મીઠા લાડવા સાથેની આ મીઠી યાદો હજુ પણ અકબંધ છે. 💞😍😊 Payal Mehta -
-
-
-
-
-
-
-
ચુરમા ના લાડુ (churma na ladu recipe in gujarati)
#GCજ્યાં ગણપતિ હોઈ ત્યાં તેમની પત્ની એટલે કે અર્ધાંગિની રિદ્ધિ અને સિદ્ધિ વગર ના ચાલે. મેં તો તેમને સાથે બેસાડી ને જ ભોગ ધર્યો. Bhavna Lodhiya -
-
ચુરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા શુદ્ધ ઘીના ચુરમાના લાડુ બનાવ્યા છે#GA 4#week14#post11#ladoo Devi Amlani -
-
ચુરમા નાં લાડુ (Churma Ladu Recipe In Gujarati)
#SJR#ganesh_chaturthi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
મસાલાવાળું દહીં નું રાઇતું(masala dahi raita recipe in Gujarati)
#goldenapron 3#week 19 Nehal Pithadiya -
-
ચુરમાના લાડુ (Churama Na Ladu Recipe In Gujarati)
#GCECO friendly Ganesha and churmana Ladu made by my little chef Vritika 😇 Sheetal Chovatiya -
More Recipes
ટિપ્પણીઓ (2)