પાલક પુલાવ (Palak pulav in gujrati)

Kruti Naik
Kruti Naik @cook_22639336
United States Of America
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટો બાઉલ બાફેલા બાસમતી રાઈસ
  2. ૫૦૦ ગ્રામ પાલક પ્યાેરી
  3. 1બાઉલ બાફેલા વટાણા
  4. 1બાઉલ સમારેલું લીલું કેપસીકમ
  5. 1બાઉલ સમારેલા બટાકા
  6. 1નાની વાડકી કાજુ
  7. 1નાની વાડકી સુંકી લાલ દ્રાક્ષ
  8. 1નાનો કાંદો સમારેલો
  9. 2તમાલપત્ર
  10. 2તજ
  11. ૩/૪ લવંગ
  12. ૩/૪ એલચી
  13. ૩/૪ ચમચી ઓલીવ ઓઈલ
  14. ૧ ચમચી લીલા મરચાની પેસટ
  15. ૧ ચમચી આદુ લસણની પેસટ
  16. ૧/૨ ચમચી હળદર
  17. મીઠું સવાદઅનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન લો એમા ઓઈલ ઉમેરો એ થોડું ગરમ થાય એટલે એમા પહેલા બઘા મસાલા ઉમેરો ત્યારબાદતમાલપત્ર,તજ,એલચી,લવંગ,કાજુ, દ્રાક્ષ ઉમેરો કાજુ થોડા બરાઉન થાય એટલે એમા બટાકા ઉમેરો એને અધકચરા ચડવા દો.

  2. 2

    બટાકા ચડે એટલે એમા બાકીના બઘા ઘટકો ઉમેરી દો.સાથે સવાદઅનુસાર મીઠું પણ ઉમેરી દો.

  3. 3

    બઘા ઘટકો બરાબર ચડી જાય એટલે એમા બાફેલા રાઈસ ઉમેરી દો સાથે પાલક પ્યાેરી પણ ઉમેરી દો અને હળવા હાથે બધું બરાબર મીકક્ષ કરી લો અને પેન ને ઢાકણ થી ૨/૩ મીનીટ માટે કવર કરી લો.

  4. 4

    ૨/૩ મીનીટ પછી એક વાર પુલાવને બરાબર મિકક્ષ કરી લો.

  5. 5

    પુલાવને રાયતું/ ગુજરાતી કઢી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti Naik
Kruti Naik @cook_22639336
પર
United States Of America

ટિપ્પણીઓ

Similar Recipes