ચોખા નાં લોટ ની ચકરી

Ena Joshi @cook_22352322
Chokha na lot ni chakari recipe in Gujarati
#golden apron ૩
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં ચોખા નો લોટ લઈ લો. તેમાં ચણા નો લોટ ઉમેરો. તેમાં તેલ નું મોણ નાખો. પછી તેમાં અજમો મીઠું મરચું તલનાખો.
- 2
લીમડા ના પાન અને મરચાં ઝીણાં સમારેલાં ઉમેરો. પછી એક વાસણ માં ગરમ પાણી કરો તે પાણી થી લોટ બાંધી લો.
- 3
હવે સેવ નાં મશીન માં ચકરી ની જાળી લો. પછી ગોળ ચકરી પાડી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.પછી તે ગરમ તેલ માં આં ચકરી ને સોનેરી થાય ત્યાં સુધી તેને તળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ ચોખા ની ચકરી.
Similar Recipes
-
-
-
રવા ના ઇન્સન્ટ ઢોકળાં (Instant Rava Dhokla Recipe In Gujarati)
Rava na dhkokla recipe in Gujarati#golden apron ૩#week meal 3 Ena Joshi -
ભાત ના ચિલ્લા (Rice Chilla Recipe In Gujarati)
પુડલાલેફ્ટ ઓવર રાઈસBhat na chila recipe in Gujarati#golden apron ૩ Ena Joshi -
-
-
મેથી બાજરી ના વડા(Methi bajri na vada recipe in Gujarati)
Methi bajri na vada recipe in Gujarati#golden apron ૩#Week meal 3 Ena Joshi -
બેસન ગાંઠીયા (Besan Gathiya recipe in gujarati)
Chana na lot na gathiya recipe in Gujarati#mummy Ena Joshi -
વેજી ટેબલ ખીચડી (Vagetable khichdi recipe in Gujarati)
Vejitable khichdi recipe in Gujarati#golden apron ૩ Ena Joshi -
મીકસડ દેશી હરબ (mixed desi herb recipe in Gujarati)
Mixed deshi Herbs recipe in Gujarati#golden apron ૩ Ena Joshi -
રવા ની બ્રેડ લેસ સેન્ડવીચ (Rava Sandwich Recipe In Gujarati)
લોકડાઉન સ્પેશિયલ બ્રેડ લેસ રેસિપીRava ni sendwich recipe in Gujarati#golden apron ૩ Ena Joshi -
-
બટાકાં ની ચિપ્સ નાં ભજીયા(bataka ni chips bhajiya recipe in Gujarati)
Bataka ni chips na bhajiya recipe in Gujarati#goldenapron3Week 3 super chef challenge Ena Joshi -
-
-
-
-
-
-
-
-
મોરૈયા ની ટેસ્ટી ફરાળી ખીચડી(farali khichdi recipe in Gujarati)
Moriya ni faradi khichdi recipe in Gujarati#goldenapron3#kids Ena Joshi -
પૌંઆ નાં ઇન્સ્ટન્ટ વડાં (Poha Instant Vada recipe in Gujarati)
Paua na instant vada recipe in Gujarati#goldenapron3#king#new#week meal 3 Ena Joshi -
-
-
-
-
ઘઉં ના લોટ નો શીરો(siro recipe in Gujarati)
Gau na lot no shiro recipe in Gujarati# goldenapron3# super chef 2 Ena Joshi -
-
વેજ સ્ટફ પરાઠા (Veg Stuffed Paratha Recipe In Gujarati)
Vej staf paratha recipe in Gujarati#golden apron Ena Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12312908
ટિપ્પણીઓ