ઘટકો

  1. ૧૫૦ ગ્રામ મેંદો
  2. 1 ટેબલ સ્પૂનદહી
  3. 1 ટેબલ સ્પૂનબેસન
  4. ૧/૪ સ્પૂન બેકિંગ સોડા
  5. તળવા માટે તેલ અથવા ઘી
  6. ૨૦૦ ગ્રામ ખાંડ
  7. 1 ટી સ્પૂનઓરેન્જ કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદો કોર્ન ફ્લોર દહી સોડા મિક્સ કરી બેટેર બનાવો પછી તેને ઢાંકી ને આખી રાત સુધી રહેવા દો

  2. 2

    પછી બીજા દિવસ તેને બીટર થી સોફ્ટ કરો ૧૦ મિનિટ સુધી ફેંટો પછી એક પેન માં ઘી કે તેલ ગરમ કરી ટોમેટો કેચઅપ ની બોટલ માં ખીરું ભરી લો

  3. 3

    તેલ થાય પછી તેમાં ધીમે થી જલેબી પાડો

  4. 4

    પછી બીજી બાજુ ચાસણી તૈયાર કરો બે તાર ની પછી તેમાં કલર ઉમેરો ચાસણી થાય પછી તેને ઉતારી લ્યો જલેબી તડાય જાય પછી તેમાં નાખી દો ૧ મિનિટ રાખી ને કાઢી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Jayshree Kotecha
Jayshree Kotecha @cook_22571710
પર

Similar Recipes